Cli

મિનિ કોટા ગણાતું સીકર જ નીટ પેપર લીકનું એપિસેન્ટર નીકળ્યું? મોટો ખુલાસો

Uncategorized

નીટ 2026 પેપર વીકનું જે કનેક્શન છે એ રાજસ્થાનના શિખરની સાથે જોડાયેલું છે. નીટ યુજી 2026 ની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી અને 22 લાખ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ જોખમમાં મુકાઈ ગયું અને આ સમાચાર જ્યારે ગઈકાલે આવ્યા ત્યારે દેશભરની અંદર હોબાળો મચી ગયો અને સરકારે કીધું કે ટૂંક સમયમાં પરીક્ષા જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી નહી લેવામાં આવે સ્થળ નહીં ફેરવાય એ બધી વાતો કરી

પરંતુ આમાં એક મહત્વની વાત એ સામે આવી આવી કે નીટ 2026 પેપર વીકનું જે કનેક્શન છે એ રાજસ્થાનના શિકરની સાથે જોડાયેલું છે અને રાજસ્થાનનું આ જે શિખર છે એ હવે મિની કોટા તરીકે ઓળખાઈ રહ્યું છે અને અન્ય જે પેપર છે એની સાથે એના તાર પણ શિખર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે એટલે હવે તપાસનો જે બધો ફોકસ છે એ રાજસ્થાનના શિખર ઉપર કરી દેવામાં આવ્યો છે

તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.comોમ તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે રાજસ્થાનનું જે કોટા છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે આખા દેશભરની અંદર ફેમસ છે. નીટ ની પરીક્ષા JEE ની પરીક્ષા એટલે તમારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય તો ખોટાની અંદર કોચિંગ ક્લાસોના રાફડા ફાટેલા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર રાજસ્થાનનું આ શિખર છે એ પણ હવે મિની કોટા બની ગયું છે એટલે ત્યાં પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસો ત્યાં પણ ફૂટી નીકળ્યા છે

હવે નીટ 2026 ની જે પરીક્ષા રદ્દ કરવામાં આવી એમાં સિકર મુખ્ય શિકરનો રોલ મુખ્ય છે એવું તપાસમાં સામે આવ્યું છે અને રાજ્યસ્તરની અનેક પરીક્ષા ઓઘાંડો અને પેપર લીકના જે તાર છે એ પણ શિખરની સાથે જોડાયેલા છે અને આ 26 નું જે પેપર રદ્દ કરવામાં આવ્યું જે પેપર લીક થયું એ પહેલીવાર નથી આ પહેલા પણ 2024 ની નીટની પરીક્ષા પરીક્ષાની અંદર 50 પરીક્ષા કેન્દ્રોમાંથી 650 થી વધારે માર્ક્સ મેળવનારા ઉમેદવારોની ટકાવારી વધારે હતી અને આ 50 કેન્દ્રોમાંથી 37 કેન્દ્રો છે એ શિકર જિલ્લામાં હતા ભારતની અંદર મેડિકલ સીટ મેળવવી હોય તો વિદ્યાર્થીએ 650 થી વધારે માર્ક મેળવવા જરૂરી હોય છે એટલે 2024 માં શિકરનું નામ આવેલું હતું

પરંતુ એ પછી કઈ થયું ને બે વર્ષ પછી ફરી એક વખત 2024 માં શિકર ચર્ચામાં આવ્યું છે. રાજસ્થાનમાં શિકરને અડીને આવેલા ચુરૂ જિલ્લાના એક મેડિકલ વિદ્યાર્થી પાસેથી આ પેપર મળ્યું આ વિદ્યાર્થી ભણે છે કેરળમાં પણ મૂળ ચૂરુ જિલ્લાનો છે જે શિખરને અડીને આવેલો છે અને એના મોબાઈલ ઉપર આ જે નીટ 2026 નું પેપર આવ્યું અને આ કેરળમાં મેડિકલનો અભ્યાસ કરતો આ વિદ્યાર્થી હતો અને આ પેપર છે એ પછી 30,000 થી 5 લાખ રૂપિયા સુધીમાં વેચાયું અને જ્યારે રાજસ્થાનના એસઓજી એ આ કેસની માહિતી મળી અને તપાસ શરૂ કરી તો દેહરાદૂન સિકર ઝૂનઝૂનું એમાંથી 13 શંકાસ્પદ લોકોની પૂછપરજ કરવામાં આવી અને એના પરથી આખી તપાસનું ફોકસ છે એ હવે શિકર ઉપર કરી દેવામાં આવ્યું છે આની અંદર સવાલ એ મોટો ઊભો થાય છે કે 2024 ના નીટના વિવાદ પછી તે વખતે તો આખી પરીક્ષા નહોતી રદ્દ કરવામાં આવી આ વખતે તો આખી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી

પણ સરકાર અને સંબંધિત અધિકારીઓએ શા માટે કોઈ કાર્યવાહી નહી કરી તે વખતે જો બધવ કડક કરી દેવામાં આવ્યું હત કડક સુરક્ષા કરી દેવામાં આવે છે પેપર ફૂટેની એવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતે તો 2026 માં આવું નહી થતે પણ 2024 માં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું એમ છતાં પણ આ ફરીથી આવું જ 2026 માં થયું આમ તો જોવા જઈએ તો વર્ષ 2000 થી આ જે સિકર છે એ મિની કોટાની અંદર ફેરવાયું અને દિલ્લી થી 300 km દૂર જયપુર થી 120 km દૂર અને કોટાથી 370 કિમીટર દૂર શિખર આવેલું છે અને શિકર ફેમસ એટલા માટે થવા માડ્યું કે ત્યાં આગળ સસ્તા વિકલ્પ તરીકે એ ઉભરું આવ્યું હોસ્ટેલનો ખર્ચ ઓછો ભણવાનો ખર્ચ ઓછો અને આ બધા કારણોને લીધે શિખર એકદમ ચર્ચામાં આવ્યું અને બીજું કે ત્યાં ગાળી જે શિખરમાં કાર્ય પદ્ધતિ એકદમ સરળ કરી દેવામાં આવી છે

વિદ્યાર્થી વિદ્ાર્થીઓને પરીક્ષાના એક દિવસ પહેલા મોક ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને અનુમાન પેપર હોય કે અંદાજીત આવું પેપર આવશે અને એવા જ પ્રશ્નોની માત્ર તૈયારી કરાવવામાં આવે છે અને આ વખતે વિદ્યાર્થીઓએ 180 માંથી 140 પ્રશ્નો તૈયાર કર્યા હતા અને આ જે શિખરમાં જે કોચિંગ ક્લાસો છે એમણે 720 માંથી 620 ગુણ આવે એવી ખાતરી આપી હતી આમ 2000 માં શરૂઆત થઈ પરંતુ છેલ્લા પાંચ વર્ષની અંદર શિખરનો જબરજસ્ત ઉદય થયો અને હવે અહીંયા આગળ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર અને દિલ્હીથી નીટ અને જીના જે ઉમેદવારો છે એ શિખર આવવા લાગ્યા છે. 2023 માં પણ નીટની પરીક્ષા થયેલી ત્યારે 23 વિદ્યાર્થીઓ એવા હતા જે ટોચના 1000 રેન્ક ધારકોમાં સામેલ હતા એટલે મિની કોટા તરીકે ઉભરું આવેલું શિકર હવે આ પેપર લીકની અંદર સુપરસ્ટાર થઈ ગયું છે એકદમ ચર્ચામાં આવી ગયું છે અને હવે તપાસનો દોર છે એ બધો શિખર તરફ ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *