બૉલીવુડ કિંગ ખાન શાહરુખની પુત્રી સુહાનાખાન ફરીથી પોતાના ડ્રેસના કારણે છવાઈ ગઈ છે તેઓ હાલમાં જ પોતાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને પાછી ફરી છે અને પાછી ફરતા સમયની અહીં કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં છવાઈ રહી છે જેમાં શાહરુખની લાડલી હદથી વધુ ટાઈટ ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે.
સુહાના ખાન હાલમાં જ મુંબઈમાં સ્પોટ થઈ આ દરમિયાન સુહાના ખુબબ જ પ્યારી લાગી રહી હતી સામે આવેલ તસ્વીરમાં સુહાના ટાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે લોકોનું ધ્યાન હટવું પણ મુશ્કેલ છે સુહાનાએ અહીં ફોટોમાં જે ટોપ પહેરેલેછે તે ખુબજ સુંદર લાગી રહ્યું છે સુહાના અહીં જયારે ગાડીમાંથી ઉતરી ત્યારે.
જેવા જ મીડિયાને જોઈ ગઈ તો તરત જ ફરી ગઈ હતી અને પોતાનો ટાઈટ ડ્રેસ સરખો કરવા લાગી હતી સુહાનાએ એટલો ટાઈટ ડ્રેસ પહેર્યો હતો કે તેઓ ખુદ શરમથી નીચે જોઈને ચાલતી થઈ હતી સુહાનાની આ તસ્વીર સામે આવતા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અહીં કેટલાક લોકો સુહાનાને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા.