બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં 90 ના દશકામાં સાલ 1992 માં ફિલ્મ પ્રેમ કેદી થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર કરિશ્મા કપૂરે ઘણી બધી હીટ ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવી રાષ્ટ્રીય એવોર્ડ સાથે ફિલ્મ ફેયરના ઘણા બધા એવોર્ડ પોતાના નામે કર્યા કરીશ્મા કપુર 90 ના દશકાની ખુબ સફક્ષ અભિનેત્રીઓમા.
સામેલ હતી મુખ્યત્વે કરીશ્મા કપુર ની જોડી ગોવિંદા સાથે દર્શકો એ ખુબ પસંદ કરી રાજા હિન્દુસ્તાની જેવા ફિલ્મોમા પોતાની સુંદરતા થી લોકોના દિલ જીતનાર કપુર પરીવાર ના રણધીર કપૂર ની બંને દિકરી કરીશ્મા કપુર એ પોતાના શાનદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના મેળવી કરીશ્મા કપુર ની.
નાની બહેન કરીના કપૂર પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સાલ 2000 માં રેફ્યુજી ફિલ્મ થી આવી અને જબ વી મેટ થી ખુબ ચર્ચાઓ માં આવી તેની લોકપ્રિયતા ઘણી બધી આવનારી ફિલ્મ સાથે વધી પરંતુ આ દિવસોમાં બંને બહેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે એ વચ્ચે તાજેતરમાં કરીના કપૂર ખાન અને.
કરીશ્મા કપુર એક ઇવેન્ટમાં એક સાથે જોવા મળી હતી આ દરમિયાન કરીશ્મા કપુર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આજે પણ તેની સુંદરતા અંકબંધ લાગતી હતી તેનુ ફિગર તેની સ્ટાઇલ જોઈ લોકો દિવાના બની ગયા હતા ઓપન હેર લાઈટ મેકઅપ માં જે લુક રાજા હિન્દુસ્તાની માં હતો એ જ લુક મા ઘણા વર્ષો બાદ પણ કરીશ્મા જોવા મળી હતી.
જોકે કરીના કપૂર ખાન પણ આ સમયે જોવા મળી હતી ચહેરા પર કાળા દાગ અને રુખી સુખી ત્વચા જોઈ લોકો હેરાન રહી ગયા હતા કરીના કપૂર ખાન ને તેની મોટી બહેન સુંદરતાના મામલે ટક્કર આપતી જોવા મળી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેમાં કરીશ્મા કપુર ના અંદાજ તેની સ્ટાઇલ અને તેની સુંદરતા ના ચાહકો એ ભરપેટ વખાણ કર્યા હતા.