4 વર્ષથી બેરોજગાર પવિત્ર રીસ્તા ફેમ અંકીતા લોખંડે ને કામ ના મળતા છલકાયું દર્દ, કહેતા ભાવુક થઈ...

4 વર્ષથી બેરોજગાર પવિત્ર રીસ્તા ફેમ અંકીતા લોખંડે ને કામ ના મળતા છલકાયું દર્દ, કહેતા ભાવુક થઈ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ પવિત્ર રીસ્તામા અર્ચના ના પાત્રમા ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અંકિતા લોખંડે ને કામ મળી રહ્યું નથી છેલ્લા ત્રણ વર્ષથી અંકીતા લોખંડે ઘેર બેઠી છે અભિનેત્રી અંકિતા લોખંડે પોતે એ ખુલાસો કર્યો છે કે હવે તેને કોઈ કામ આપતું નથી અંકીતા લોખંડે એ ટીવી સીરીયલ પવિત્ર રિસ્તામાં પોતાના.

શાનદાર અભિનયથી ઘર ઘરમાં ઓળખાણ મેળવી હતી ત્યારબાદ અંકિતા લોખંડે એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડ્યા હતા અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બાગી 3 અને કંગના રનૌત સાથે મણીકણીકા માં દમદાર પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મ જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થઈ હતી ત્યારબાદ બોલીવુડ માં તેને.

એક પણ ફિલ્મ માં અભિનય નો મોકો મળ્યો નથી તાજેતરમાં બોલીવુડ બબલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં અંકિતા લોખંડે એ જણાવ્યું કે મારો કોઈ ગોડફાધર નથી હું એટલા માટે ત્યાં ફસાયેલી છુ મણીકણીકા પછી મારા હાથમાં કોઈ મોકો આવ્યો નથી સાચું કહું મને ખબર છે કે હું ટેલેન્ટેડ છું પરંતુ તમારી પાસે મોકો તો આવવો જોઈએ ને.

જેને તમે ના પણ પાડી શકો આ ઈન્ડસ્ટ્રી ખુબ અલગ છે ઘણા લોકો કહે છે કે તેમને સારા પ્રોજેક્ટ મળતા નથી પરંતુ મને તો ના પાડવા માટે એક પણ પ્રોજેક્ટ મળી રહ્યો નથી અને હું કોઈની પાસે જઈને કામ માગતી નથી હું એ અભિનેત્રીઓમાં નથી અંકિતા લોખંડે એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે એ અભિનેત્રી.

ઓમાંથી નથી જે કોઈની પાસે કામ માગવા જાય અને આ જ મોટું કારણ છે કે અંકિતા લોખંડે એ નિર્ણય લીધો છે કે તે એ જ પ્રોજેક્ટ માં કામ કરશે જે પ્રોજેક્ટ તેમની પાસે સામા પગલે આવે ટીવી સિરિયલ પવિત્ર રિશ્તા માં અંકિતા લોખંડેની જોડી સુશાંત સિંહ રાજપુત સાથે બની હતી અને આ ટીવી શો દરમિયાન જ બંને ને પ્રેમ થયો હતો.

સુશાંત સિંહ રાજપૂત ના મો!તના સમયે અંકીતા લોખંડે તેમના પરીવાર જનો સાથે દુઃખ ના સમયમાં સાથે રહી હતી અને એ સમયે અંકિતા લોખંડે એ જણાવ્યું હતું કે સુશાંત સિંહ ક્યારેય ખુદ ખુશી ના કરી શકે અને બોલીવુડ પર પણ અંકિતા લોખંડે એ ઘણા આક્ષેપો કર્યા હતા અને આજે એ જ કારણે અંકીતા લોખંડે ને કદાચીત કામ મળી રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *