જીવનમાં પ્રયત્નો કરનારની ક્યારે હાર થતી નથી જે વ્યક્તિની અંદર કાંઈક કરવાનો અને કંઈક કરી બતાવવાનો દ્રઢ સંકલ્પ છે મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ છે તેને પોતાના લક્ષ્ય ને મેળવતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી એવા જ પોતાના આત્મવિશ્વાસ અને મનોબળ થી ભરપુર ભારતીય ક્રિકેટર.
વિકેટકીપર સ્ટાર બેટ્સમેન રીષભં પતં પોતાના અકસ્માત બાદ ફીટ થવા માટેના ઘણા પ્રયત્નો કરી રહ્યા છે 30 ડિસેમ્બરના રોજ તેમના જિંદગીમાં એક ભયંકર તોફાન આવ્યુ અને તેમની સાથે એવી ઘટના બની કે દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું રિષભ પંતની કારનો અકસ્માત થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પરંતુ હવે તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે દ્રઢ સંકલ્પ આત્મવિશ્વાસ થી તેઓ પોતાના મનને મજબૂત બનાવી અને ફરી બેઠા થયા છે ધીરે ધીરે તેમના ઘાવ રુઝાઈ રહ્યા છે અને ઘુટણનું ફેક્ચર પણ રિકવર થઈ રહ્યું છે તેઓ પોતાની સ્થિતિ પોતાના ફેન્સ સાથે શેર કરતા રહે છે તેઓ પોતાની તબિયત ની જાણકારી પોતાના ચાહકોની.
સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આપતા રહે છે અકસ્માતના 40 દિવસ બાદ તેમને જેમાં તેમને એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ ટેકાના સહારે ચાલી રહ્યા હતા અને સુંદર કેપ્સન પણ લખ્યું હતું તેમણે લખ્યું હતું કે એક પગલું આગળ વધવા માટે એક પગલું મજબૂરી માટે અને એક પગલું વધુ સારી પરિસ્થિતિને.
બનાવવા માટે જે તસવીરો લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને તેમની સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી તો એ વચ્ચે 15 માર્ચના રોજ રિષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમની પીઠ પર ઘાવ જોવા મળે છે એ છતાં પણ તેઓ સ્વિમિંગ પૂલમાં ઉતરે છે તેમના હાથમાં ઠીક છે.
અને તેઓ ટેકાના સહારે સ્વિમિંગ પૂલમાં ચાલી રહ્યા છે આત્મવિશ્વાસ અને મનોબળથી ભરપૂર આ વીડિયો શેર કરતાની સાથે તેમને સુંદર કેપ્સન લખ્યું છે જેમાં તેમને જણાવ્યું છે કે આભારી છું નાની ચીજ વસ્તુઓનો મોટી ચીજ વસ્તુઓનો અને વચ્ચે આવનારી તમામ ચીજ વસ્તુઓનો આ લખતા ની સાથે તેમને.
બે હાથ જોડતું એક ઈમોજી પણ પેસ્ટ કર્યું છે આ વિડીયો ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેમના સ્વસ્થ થવાની દુઆ કરી રહ્યા છે ભારતીય ક્રિકેટર રિષભ પંત કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા તેઓ પોતાના ઘેર જઈ રહ્યા હતા એ દરમિયાન કાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં ખૂબ આ!ગ લાગી ચૂકી હતી.
તેઓ કાચ તોડી બહાર આવ્યા હતા અને લોકોએ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી તેમની ઘુટણની સર્જરી પણ થઈ હતી જેની માહિતી આપતા રિષભ પંતે ટ્વિટર પર લખ્યું હતું કે હું લોકોના સમર્થન અને શુભેચ્છાઓ નો આભારી છું મને એ વાતની જાણકારી દેતા.
આનંદ થાય છે કે મારી સફળ સર્જરી થઈ ચૂકી છે હવે ઠીક થવા જવાનો રસ્તા પર છું રસ્તા પર ઘણી કસોટી છે પરંતુ તેના માટે હું તૈયાર છું કેપ્શન લખતા તેમણે બીબીસીઆઇ અને જય શાહનો આભાર માન્યો હતો સાથે તેઓ ઈન્સ્ટાગ્રામ પર પોતાપી તસવીરો શેર કરી ચાહકોને અપડેટ આપતા રહે છે.