બોલીવુડ ફિલ્મ એન્ડ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ સહીત સેલીબ્રીટી માં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે આજકાલ પોતાના બેબી બમ્પ ને દેખાડવાની હોડ ચાલી રહી છે પ્રેગ્નન્સી ની ખબરો સામે આવતા અભિનેત્રીઓ સહીત સેલીબ્રીટી પોતાના બેબી બમ્પ ને ફોન્ટ કરીને ફોટોશૂટ પણ કરવામાં હોય છે.
એ વચ્ચે હવે દેશના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની ટીના અંબાણી ની ભત્રીજી અંતરા મારવાહ લેક મેં ફેસન વીક માં રેમ્પ વોક કરવા પહોંચી હતી અંતરા મારવાહ એક્ટર મોહીત મારવાહ ની પત્ની છે મોહિત મારવા અનિલ કપૂરના ભત્રીજા અને સોનમ કપૂર અને અર્જુન કપૂર ના કઝીન ભાઈ છે.
અંતરા મારવાહ આ સમયે પ્રેગનેટ છે પોતાના બેબી બમ્પ ને ફોન્ટ કરવા તે આ ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળી હતી જેનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે અંતરા સીમરી ડ્રેસમા દેખાઈ હતી વાઈટ ડીપનેક બ્લાઉઝ અને વાઈટ કટ ચોલીમાં અંતરા મારવાહ ખુબ જ સુંદર.
અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને પ્રતિત થતા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને આકર્ષક જ્વેલરી સાથે તેને પોતાના બેબી બમ્પ પર ચમકદાર પ્રવાહી લગાવીને ફોન્ટ કરીને ચાહકો ને પોતાની માં બનવાની ખુશી શેર કરી હતી તેની સાથે આ ઇવેન્ટમાં.
સોનાક્ષી સિંહા કરીશ્મા કપુર અનન્યા પાંડે જેવી ઘણી અભિનેત્રીઓ પણ જોવા મળી હતી આ દરમિયાન તેને રેમ્પ વોક કરતા મોહીત મારવાહ પણ ઉપસ્થિત હતા તેઓએ પણ તાલીઓ પાડી ને તેમની પત્ની ના આ લુક ને વધાવી લીધો હતો મોહીત મારવાહ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં.
સાલ 2014 થી સહાયક અભિનેતા તરીકે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા છે મોહીત અને અંતરાએ ફેબ્રુઆરી સાલ 2018 માં લગ્ન કર્યા હતા અને આ જ લગ્ન માં અભિનેત્રી શ્રીદેવી નું નિધન થયું હતું આ ઇવેન્ટમાં અર્જુન કપૂર ની બહેન અંશુલા કપુર પણ જોવા મળી હતી સાથે ડાન્સ કરતા વિડીઓ.
પણ શેર કર્યા હતા આ ઇવેન્ટમાં અર્જુન કપૂર પોતાની બહેનને સમર્થન કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેના પર ઘણા બધા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે તો ઘણા ચાહકો આ તસવીરો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.