યે હૈ મહોબ્બતે ની અભિનેત્રી ના શાહી ધામધૂમથી લગ્ન યોજાયા, જુવો તસ્વીર...

યે હૈ મહોબ્બતે ની અભિનેત્રી ના શાહી ધામધૂમથી લગ્ન યોજાયા, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મુંબઈ માયાનગરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગલીયારાઓમાં પણ લગ્ન ના ઢોલ ના પડઘમ અને શરણાઈ નો સુમધુર અવાજ ગુંજી રહ્યો છે ફેમસ ટીવી સીરીયલ યે હૈ મહોબ્બતે માં આલીયા નુ પાત્ર ભજવતી અભિનેત્રી કિષ્ણા મુખર્જીએ પોતાના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન ના.

પવિત્ર બંધનોમાં બંધાઈ ગઈ છે લગ્ન ની સુંદર તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે ચિરાગ બાટલીવાલા એ પોતે આ વિડીયો અને તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે જેમાં અભિનેત્રી કિષ્ણા મુખર્જી સફેદ અને લાલ ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા દુલ્હન બની હતી.

તો ચિરાગ પણ મેચીગ શેરવાની માં જોવા મળ્યા હતા બંનેના લગ્ન માટે આલીશાન મંડપ સમુદ્ર ના કિનારે ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો હતો પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રીસોર્ટ માં બંનેના લગ્ન ધામધૂમથી થયા હતા મંડપમાં નીચે કુત્રીમ ધુમ્મસ ગોઠવાઈ હતી તો અનોખા અંદાજ મડંપને ઘણી બધી ઘંટડીઓ થી.

સુશોભિત કરવામા આવ્યો હતો એકબાજુ દરીયો હતો તો કુદરતી હરીયાળી વચ્ચે બંને એ સાત ફેરા લીધા હતા લગ્ન ના આ ખાવ અવસરે યે હૈ મહોબ્બતે કાસ્ટ ટીમ ના તમામ કલાકારો સાથે શો મેકર અભિનેત્રી કિષ્ણા મુખર્જી ને અને ચિરાગ બાટલીવાલા ને નવા લગ્ન જીવનની શુભકામનાઓ આપવા આવેલા હતા.

તો સંગીત સેરેમની અને મહેંદી સેરેમની સાથે રીતી રીવાજ અનુસાર આ જોડી લગ્ન બંધનમા બંધાઈ હતી સાથે સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પંડિત ક્રિષ્ના અને ચિરાગ ને લગ્નનો સાચો મતલબ સમજાવી રહ્યા હતા આ લગ્ન નું આયોજન પારશી રિતી રીવાજો થી કરાયું હતુ.

જેમાં વરરાજા ચિરાગ બાટલીવાલા પારશી ટોપી પહેરીને પરણવા પહોંચ્યા હતા ચિરાગ બાટલીવાલા પારશી પરીવાર માંથી આવે છે આ લગ્ન ની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને અભિનેત્રી કિષ્ણા મુખર્જી ને નવા લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *