તમે જોઈ શકો છો કે જે ઉપરના ફોટામાં જે બેન છે તે પોતે પટેલના દીકરી છે અને તેમના લગ્ન એક ઘરે કરવામાં આવ્યા હતા અને આ બેનને સાસુ સસરાના ત્રાસના કારણે પોતે તેઓને ઘર છોડી દીધું પછી આ પટેલના દીકરીને તેમની બહેને થોડી મદદ કરી અને ઘર ભાડે લઈ આપ્યું પણ તેનાથી તેઓનું હજાર ન ચાલતું હતું.
આ બહેને પોતાની એક નાની દીકરી છે અને તે બંને જણાએ સાથે રહે છે અને આ બહેને પોતાના ઘરેણાં વેચવા છતાં પણ પોતાનું પેટ ન ભરાતું હતું અને પોતાની દીકરીની ફી પણ નહોતા ભરી શકતા અને માણસોએ તેમને મશીન ચલાવવાની સલાહ આપી પરંતુ તેમની પાસે મશીન ખરીદવાના પૈસા ન હતા.
જ્યારે આ બહેનને લગન છુંતા થવાનું કારણ પૂછવામાં આવ્યું તો બહેને કહ્યું કે મારો પતિ રોજ રાત્રે દારૂ પીને આવતો હતો અને બીજી છોકરીઓ સાથે પણ ચક્કર ચાલતું હતું આથી તેઓને આ સ્ત્રી સમજાવતી હતી કે હું હવે આવી ગઈ છું તો તમારે બીજા સાથે વાત કરવાની શું જરૂર છે આવી રીતે આ માણસો આ સ્ત્રી અને મા ને હેરાન કરતા હતા.
પોપટભાઈએ આ સ્ત્રીને મશીન ખરીદવા માટે મોટી મદદ કરી અને તેમને મશીન ખરીદી આપ્યું અને આં બહેન કામ મહેનત કરવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ મશીન જેવા સાધનો ખરીદી શકતા નથી પોપટભાઈ આવા માણસોને મદદ કરવા માટે આગળ હાથ ધરે છે અને આવી સ્ત્રીઓ અને માણસોને મદદ કરે છે અને તેઓનો આવા સારા કામમાં ખૂબ જ મહત્વનો ફાળો હોય છે અને આપણને પણ બીજાને મદદ કરવા માટે આપણે કેવી રીતે હાથ ધરવા તે શીખવાડે છે.