ગયા દિવસોમાં મિકા સીંગે રિયલિટી શોમાં સ્વયંવર યોજ્યો હતો ઘણી યુવતીઓ એ તેમાં ભાગ લીધો હતો પરંતુ મિકાએ આખરે તેની મિત્ર આકાંક્ષા પૂરીને પસંદ કરી અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું શોને પૂરો થયે 3 મહિના થવા આવ્યા પરંતુ હજુ બંનેએ લગ્ન કરવાનું નામ ન લીધું તેને લઈને સોસીયલ મીડિયામાં લોકોએ.
કહેવાનું શરૂ કર્યું કે માત્ર રિયાલિટી શોને ટીઆરપી અપાવવા માટે આ લોકો ખોટા લગ્નના નાટકો કરે છે પરંતુ સત્ય હકીકત પણ કંઈક એવી છેકે અત્યાર સુધી રિયાલિટી શોમાં જેટલા પણ સ્વયંવર થયા તેમાં એક એક્ટરને છોડતા કોઈએ લગ્ન કર્યા ન હતા હવે આ બધી સવાલો વચ્ચે મિકાની થનાર પત્નીએ આકાંક્ષા સામેં આવી છે.
હાલમાં મીડિયા દ્વારા આકાંક્ષાને પૂછવામાં આવ્યું હતું કે લોકોના સવાલ વધી વધી ગયા છેકે તમે લગ્ન કરશો કે નહીં તેમાં તમે શું કહેશો ત્યારે આકાંક્ષાએ જણાવ્યા કહ્યું શું તમે લોકો ઇચ્છતા નથી કે આકાંક્ષા થોડી ડેટ કરે અને રોમાંસ કરે અરે દોસ્તીમાં જ છોડીને ડાયરેક્ટ લગ્ન કરાવવા જ માંગે છે મારા મુજબ હું પણ થોડું.
ડેટિંગને એન્જોય કરવા માંગુ છું બસ એજ નથી થઈ રહ્યું બાકી બધું થઈ રહ્યું છે આગળ જણાવતા આકાંક્ષાએ કહ્યું બહુ લાંબા ટાઇમથી સિંગલ છું એટલે ડેટિંગ અને રોમાન્સ ને માણવા માંગુ છું પછી લગ્ન કરીશ આકાંક્ષાના જણાવ્યા મુજબ તેઓ ડેટિંગ કર્યા પછી લગ્ન કરશે પરંતુ હવે લગ્ન કરશે લોકોની ભાવનાઓ સાથે રમત રમી એતો આવનાર સમયમાં જાણવા મળશે.