આજે ભારત જુગાડ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે આ વાત નો પુરાવો આપવા માંગતો ના હોય એમ આ યુવકે પણ પરીક્ષા પાસ કરવા માટે એક જોરદાર જુગાડ લગાવ્યો હતો જે જોઈને તમારા હોશ ઊડી જશે ભાઈના કારનામાંને દાદ આપવો કે ખોટું કહેવું એજ સમજાતું નથી આપડે બધા જાણીએ છીએ કે લોકો પરીક્ષામાં કોપી કરવા માટે નવા નવા અખતરા કરતાં હોય છે.
એવામાં આ ભાઈનો અખતરો એટલો મજેદાર છે કે ન પુછો વાત એના કરતાં વધારે ટે જે રીતે પકડાયો એ વધારે મજેદાર છે મહારાસ્ટ્રના જલગાવની પ્રતિસ્થળ હાઈસ્કૂલનો આ બનાવ છે જ્યાં શનિવારે સવારે કોન્સ્ટેબલની પરીક્ષા યોજવામાં આવી હતી આ દરમિયાન પ્રતાપસિંહ બગોળ નામનો યુવાન શંકાસ્પદ રીતે દેખાઈ રહ્યો હતો.
આ પ્રતાપસિંહ પરીક્ષા પહેલા 2 વાર સૌચાલય ગયો હતો આ દરમિયાન પોલીસને તેના પર શંકા જતાં તપસ હાથ ધરવામાં આવી હતી જ્યારે તેમણે તપસ કરી તો આ પ્રતાપસિંહના કાનમાં એક માઇક્રો ચિપ જોવા મળી હતી ત્યારબાદ તેના પર્સમાથી એક ડિવાઇસ પણ મળી આવ્યું હતું આ ડિવાઇસથી ટે ફોન મેળવતો હતો અને માઇક્રો ચિપ દ્વારા તેનો મિત્ર તેના સવાલનો જવાબ આપતો હતો. જોકે પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પ્રતાપસિંહની પોલ ખૂલી ગયી હતી.
ઉમેદવાર પ્રતાપસિંહ ઔરંગાબાદના વેજપુરનો રહેવાસી છે હવે તેના વિરુધ્ધ પરીક્ષામાં કોપી કરવાની ફરિયાદ નોધી છે એતો ગયો પણ તેના મદદ કારના મિત્રોની પણ શોધખોળ પોલીસ કરી રહી છે એ તો ગયો પણ સાથે સાથે તેના મિત્રો પણ જશે બસ આટલી ખબર હતી હવે તમે જણાવો આ ભાઈએ જે કર્યું એના વિષે તમારું શું કહેવું છે.