ગુજરાતમાં ભાદરવું કહેવાઈ રહ્યું છે અને સિસ્ટમ છે એ ગુજરાત પર આવી અને ધમધુકાર વરસાદ છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર લઈને આવી બનાસકાંઠા વાવથરા એ બાકીના જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના ત્યાં હજુ વરસાદની ઘટ છે એ બધાની વચ્ચે ચોમાસુ જે છે એ હવે વિદાયના હારે છે શું છે સ્થિતિ ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમની બધું જ જાણવું છે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી જોડાયા છે પરેશભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે કચ્છની અંદર માંડવી ડૂબ્યું એ પ્રકારનો નો વરસાદ છે એ પડ્યો 7 inચ જેટલો વરસાદ છે ત્યાં પડ્યો. બીજી તરફ છે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની રાહ છે સિસ્ટમ છે એ આગળ વધી છે અને હવે એવી ચર્ચા છે કે યુટરન મારીને ફરી ગુજરાત પર વરસાદ લઈને આવશે. શું સ્થિતિ છે જો શ્રીજલબેન પહેલી વાત તો એ છે કે 2026 નું ચોમાસું છે એમાં ઘણો બધો વરસાદ છે અનરેગ્યુલર તો ચોક્કસ રહ્યો છે એમાં પણ જે કહી શકાય કે એક વરસાદની રાઉન્ડ છે એ 4 ઓગસ્ટે પૂર્ણ થયો હતો ત્યાર પછી સતત 40 થી 42 દિવસનો ગેપ આવ્યો અને ફરીથી પાછો 12 સપ્ટેમ્બરે વરસાદની શરૂઆત થઈ એટલે એક લાંબો ગેપ છે એ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ઘણા બધા સેન્ટર છે વાવથરાજના સેન્ટર છે કે જેમાં તો દુષ્કાળ જ છે અત્યારે આજની તારીખે તો આ પરિસ્થિતિ વચ્ચે 12 સપ્ટેમ્બરથી જે રાઉન્ડ ચાલુ થયો
આજે 16 સપ્ટેમ્બર છે આજે 12 થી 16 સપ્ટેમ્બર સુધી જે વરસાદી ગતિવિધિ જોવા મળી જેને કારણે ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે સાર્વત્રિક વરસાદ નોંધાયો એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી વાત એ છે કે આ વરસાદી રાઉન્ડ છે જેની અંદર લગભગ 75 થી 80% વિસ્તારને કવર કર્યા છે વરસાદી સિસ્ટમે અને 2026 ની અંદર જેટલી પણ સિસ્ટમ આવી એ તમામ સિસ્ટમ કરતાં વધારે વિસ્તારને લાભ આ સિસ્ટમ દરમિયાન મળ્યો છે હવે વધારે લાભ મળ્યો છતાં પણ અમુક વિસ્તારથી વરસાદથી વંચિત રહ્યા છે એ તો સ્વાભાવિક છે એ તો રહેવાને એનું કારણ છે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે દર વખત ગમે એવી સિસ્ટમ હશે તો પણ આ પરિસ્થિતિ તો રહેવાની છે ને એ મુજબ રહ્યું છે જેમાં આમ જોવા જઈએ તો પોરબંદરમાં પણ ઠીકઠાક વરસાદ તો થયો છે બિલકુલ નથી એવું ન કહી શકાય જામનગર જિલ્લામાં પણ થયું છે એક દ્વાર દરકા જિલ્લો એવો છે કે ત્યાં વરસાદ થયો પણ માત્ર જાપટા આવ્યા હજુ કાંઈ બહુ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એવી જ રીતે ઉત્તર ગુજરાતની અંદર જે રાજસ્થાન બોર્ડરે આવેલા વિસ્તાર હોય ધાનેરાથી લઈને વાવથરાદ વાળો વિસ્તાર હોય અથવા તો બનાસકાંઠાના બીજા જે કઈ દિશાથી આગળના વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પણ વરસાદની પરફોર્મન્સ નબળું રહ્યું છે એ બે વિસ્તાર બાકી રહ્યા એને બાદ કરતાં બીજા પણ અમુક વિસ્તાર છૂટા છવાયા કોઈ વચ્ચે બે પાંચ તાલુકા એવા નીકળી જાય કેજે જેની અંદર વરસાદી પરફોર્મન્સ નબળું રહ્યું હોય એટલે આ પરિસ્થિતિ થઈ છે પણ અત્યારે જે આ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પણ પડી ચૂકી છે અને અત્યારે આ સિસ્ટમ છે એ અત્યારે આપણે કચ્છ ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરી ચૂકી છે અરબ સાગરમાં પ્રવેશ કરે એટલે અત્યારે જે ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાંથી 120 કિમીટર દૂર અત્યારે અરબ સાગરમાં આ સિસ્ટમ સક્રિય છે
એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે ત્યાંથી એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થઈ રહ્યું છે જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે આ સિસ્ટમ છે એ રિકવર થઈ શકે છે રિકવર કરશે પણ આ સિસ્ટમ રિકવર કરી અને જે આપણે કચ્છનો અખાત છે એ જે સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એ ભાગોમાં આવીને વિખેરાઈ જશે એટલે એ સિસ્ટમ ફરીથી ગુજરાત ઉપર આવે કે એ સિસ્ટમને કારણે ફરીથી પાછો ભારે વરસાદ પડે એવી અપેક્ષા નથી રાખવાની પણ હા એક ચોક્કસ કે હજુ આવનારા દિવસમાં વરસાદની સંભાવનાઓ પણ એ સંભાવનાઓ શેના કારણે છે તો કે આ મોટી સિસ્ટમ એક પસાર થઈ છે ગુજરાત ઉપરથી જેને કારણે 700એપીએ લેવલે ભેજનું પ્રમાણ અને અસ્થિરતાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે હજુ ત્યાં પવનો છે એ ક્યાંકને ક્યાંક એન્ટીક્લોક રાઉન્ડમાં ફરી રહ્યા છે જે 700એચપીએ લેવલે જે મોટી અસ્થિરતા બનેલી છે આ અસ્થિરતાને કારણે હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળી શકે છે એમાં પણ 18 તારીખ એટલે આજે 16 તારીખ છે આવતી આવતી કાલે 17 તારીખે કોઈ ખાસ પરફોર્મન્સ જોવા ન પડે 18 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. એટલે 18 તારીખે ફરીથી પાછું એક સારું પરફોર્મન્સ જોવા મળશે 19-20 માં ફરીથી ચાપટાઓ જોવા મળશે. આ પ્રકારની પરિસ્થિતિ છે એ ગુજરાતની રહેવાની છે એક ચોક્કસથી વાત છે કે જે આપણે 4 ઓગસ્ટ સુધીમાં જે વરસાદ વરસ્યો હતો અને એની અંદર ઓલ ઓવર ગુજરાતની જે વરસાદની એવરેજ હોય છે
એ આઈએમબી મુજબ આપણે 58% આસપાસનો વરસાદ વરસ્યો હતો લગભગ આજે અથવા તો આવતી કાલે જે ફરીથી આંકડાઓ જાહેર થશે તો એમાં આંકડાઓ એડ થશે લગભગ મારું એવું માનવું છે કે હવે પછીનો જે આંકડો આવશે એ લગભગ 70% એ પહોંચી જશે કે ભાઈ 70% વરસાદ છે એ ગુજરાતમાં થયો છે અને એના પછી પણ હજુ પણ ચોમાસાની વિદાય નથી થઈ ચોમાસું વિદાય રે ત્યાં સુધીમાં પાછું વરસાદ પડશે તો લગભગ મારું એવું માનવું છે કે જે શરૂઆતથી અમે કહેતા આવ્યા છીએ કે ગુજરાતની અંદર ચાલુ વર્ષે વરસાદ ઓછો પડશે પણ 90% આસપાસનો હશે એ આંકડો આવીને ઉગવાનો છે એ ચોક્કસ વાત છે 90% આસપાસ પછીબે ચાર ટા પ્લસ માઇનસ રહી શકે પણ 90% આસપાસે આપણે પહોંચવાના છે પણ ચોમાસાની જે વિદાયની વાત છે તો હજુ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી કેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર છે એ હજુ એટલા સક્રિય છે ને એમાં પણ અરબ સાગર તો હવે આવનારા દિવસમાં વધુ સક્રિય થવા જઈ રહ્યો છે જેને કારણે આપણે અરબ સાગરમાં પણ કદાચ સિસ્ટમ બને અથવા તો યુએસી બને અપર સાયક્લોનિક બને ને એને કારણે પણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિઓ છે એ કન્ટીન્યુ રહેવાની છે બંગાળની ખાડીની અંદર આવનારા દિવસમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ પણ બની રહી છે જે સિસ્ટમ લગભગ 24 અથવા તો 25 તારખ સુધીમાં અતિ તીવ્ર બને અને ડીપ ડીપ્રેશન અથવા તો એ સાયક્લોન સુધી એટલે કે વાવા જોડું પણ બની શકે છે પણ જો કે વાવાજોડું બને કદાચ સેજલબેન તો પણ એ તો બંગાળની ખાટીમાં હશે ને બંગાળની ખાટીનું વાવાજોડું ડાયરેક્ટ તો ગુજરાત ઉપર હિટ નથી કરવાનું કેમ કે ત્યાંથી તો ઓડીસા હોય ઝારખંડના ભાગો હોય આંધ્રપ્રદેશના ભાગો હોય પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર લેન્ડ ફોલતું હોય પણ એ સિસ્ટમ જો મજબૂત બનશે તો ચોમાસાની વિદાય છે એમાં વિલંબ કરાવશે અને એ વાવાજોડું છે એ માનીએ કે અત્યારે જે પ્રકારે લાગી રહ્યું છે એ મુજબ તો મારું એવું અનુમાન છે કે લગભગ ઓડીસા ઉપર એનું લેન્ડિંગ થશે લગભગ જગન્નાથપુરીથી લઈને ગમે આસપાસના વિસ્તારમાં એનું લેન્ડિંગ થશે એ ડીપ ડિપ્રેશન અથવા તો સાયક્લોન છે
ત્યાં લેન્ડિંગ કરી અને જો સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તો કદાચ એ સિસ્ટમ છે એ મુંબઈ અથવા તો ગુજરાત સુધી પહોંચી શકે અને ફરીથી પાછો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદની રાઉન્ડ આવી શકે એટલે ચોમાસાની વિદાયને હજુ આપણે રાહ જોવી પડશે હમણાં કોઈ ચોમાસાની વિદાયની શરૂઆત હજુ થઈ નથી ને થવાની નથી આ એક વાત અલગ છે કે ચોમાસાની વિદાય ક્યારે થશે સજલબેન જ્યારે પણ એન્ટી સાયક્લોન બને કેમ કે હવાનો ચક્રાઓ જ્યારે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે ત્યારે લો પ્રેશર થાય જો ઘડિયાળની દિશામાં ફરે છે તો હાઈ પ્રેશર થાય એટલે ઘડિયાળની દિશામાં જે હવાનો ચક્રાઓ ફરે એને એન્ટી સાયક્લોન કહેવામાં આવે છે એ એન્ટી સાયક્લોન દર વખતે રાજસ્થાન અથવા તો પાકિસ્તાનના ના ભાગો ઉપર અથવા તો એ બોર્ડરી ભાગો ઉપર એન્ટીસાયક્લોન બનતું હોય છે ને એ એન્ટીસાયક્લોન બને એટલે હાઈ પ્રેશર થાય અને હાઈ પ્રેશર બને એટલે વાદળો અને ભેજને વિખેરી નાખે અને ત્યાર પછી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય સૌપ્રથમ ચોમાસાની શરૂઆત છે એ ભારત દેશની અંદર કેરળથી થાય છે એવી રીતે ચોમાસાની વિદાય છે એ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને જેસલમેરથી થતી હોય છે તો ત્યાંથી જે વિદાય છે એ લગભગ 21 સપ્ટેમ્બર આસપાસથી એક એન્ટી સાયક્લોન કદાચ બની શકે ને 21 થી 25 સપ્ટેમ્બર સુધીમાં ત્યાંથી કદાચ ચોમાસાની વિદાય રાજસ્થાનમાંથી થાય અને તે પછી ગુજરાતમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાય થાય પણ એ ચોમાસાની વિદાય થાય કે જેને આપણે મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ મીટિયોલોજી લેંગ્વેજની અંદર જે કહેતા હોય છીએ તો એ મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ જ્યારે ગુજરાતમાંથી શરૂ થશે તો એ મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ પણ લગભગઆઠ થી 10 દિવસ ચાલતી હોય એટલે સૌપ્રથમ તો ગુજરાતની અંદર વાવખરાજ અને કચ્છના પશ્ચિમ છેડેથી ચોમાસાની વિદાય થાય ધીમે ધીમે મે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈએ અને છેલ્લા વલસાડ જિલ્લાથી ચોમાસાની વિદાય થાય ત્યાં સુધીમાં આદ દિવસનો સમય લાગે એટલે મારું એવું માનવું છે કે સંપૂર્ણપણે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈએ ત્યાં સુધીમાં 10 ઓક્ટોબર સુધીનો સમય આવી જશે તો હજુ 10 ઓક્ટોબર સુધી જે વરસાદ પડશે એને આપણે ચોમાસાના વરસાદ ગણવાના રહેશે અને એ વરસાદ પડે એ ટકાવારીની દ્રષ્ટિએ પણ ચોમાસાના વરસાદમાં એ આંકડાઓ એડ થશે એટલે આ પ્રકારની આખી પરિસ્થિતિ રહેવાની છે. હજુ આપણે 10 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલુ કરી શકીએ આપણે જે શરૂઆતમાં વાત કરી કે આ સિસ્ટમ છે અત્યારે કચ્છની આસપાસ છે અને અંદર પ્રવેશ કરી ફરી પાછી આવે અને એની અસર છે આજે આવતી કાલે ઓછી થઈ જશે તમે જે કીધું કે 18 તારીખે ફરી પાછી અસરસર એની થઈ શકે છે
તો એ કયા કયા વિસ્તારો હશે કે જ્યાં એની અસર થઈ શકે મોટા ભાગના એ વિસ્તાર હશે એ ઉત્તર સૌરાષ્ટ્રના હશે ભાવનગર ત્યાર પછી ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર એ પછી રાજકોટના અમુક વિસ્તાર રાજકોટની સાથે બોટાત ભાવનગર અને જૂનાગઢ અમરેલી સુધીના વિસ્તારને અવસર કરી શકે છે એ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈ વિરમગામ જેવા વિસ્તાર હોય કચ્છના પૂર્વભાગ એટલે કે રાપર તાલુકો છે પાટણ જિલ્લો હોય મહેસાણા છે ઉત્તર ગુજરાત ગુજરાતમાં છેક રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તાર છે એટલે કે ધાનેરા સુધીના બનાસકાંઠા અને સાબરકાંઠા અને બધા વિસ્તારોને કવર કરી શકે એકદમ ઉભો બેલ્ટ છે જે ઉત્તરથી દક્ષિણ સુધીનો એ તમામ વિસ્તારની ની અંદર એ 18 તારીખે વરસાદની ગતિવિધિ જોવા મળશે જો કે એ વરસાદ અતિ તીવ્રતા સાથે કે ભારે વરસાદ નહી હોય સામાન્ય વરસાદ હશે પણ ચોક્કસથી 18 તારીખે ફરીથી એક વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે. ઘણા બધા જિલ્લાઓ એવા છે જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરીએ અને ઘણા બધાની વાત કરી રહ્યા છીએ. ખેડૂતો પણ કહી રહ્યા છે કરો હવે વરસાદ આવી ચૂક્યો છે અને હજુ ઘણા જિલ્લાઓ એવા છે કે જેમાંની ઘટ છે અને બહુ જ મોટી ઘટ છે એટલે આ એક સિસ્ટમ કે આ એક સમયગાળાના વરસાદથી એ ઘટ છે એ પુરાય એ પ્રકારની શક્યતાઓ અત્યારે તો નથી લાગતી એ બધા જે જિલ્લાઓ છે એમાં જે ઘટ છે જેમ કે ઉત્તર ગુજરાત છે બનાસકાંઠા વાવથરાજ છે એ બધા વિસ્તારો પાટણ મહેસાણા એ બધા વિસ્તારોમાં આવનારા દિવસોમાં અને આવતી સિસ્ટમોમાં કોઈ પરિવર્તન થોડું ઘણું પણ આવવાની શક્યતાઓ ખરી અપેક્ષા ચોક્કસથી છે કે આવનારા સમય સમયની અંદર જે વિસ્તારો બાકી છે એમને પણ વરસાદનો લાભ મળે કેમ કે હજુ 10 ઓક્ટોબર સુધી મેં આપને જણાવ્યું કે ચોમાસુ સક્રિય રહેશે ત્યાં સુધીમાં લગભગ બે અથવા તો ત્રણ રાઉન્ડ વરસાદના આવે તો
એની અંદર જે બાકી રહેલા છે એ વિસ્તારને પણ વરસાદનો લાભ મળી શકે પણ જ્યાં સુધી ઘટની વાત છે તો એ ઘટ બહુ મોટી છે એ ઘટ હવે પૂર્ણ ક્યારે ન થઈ શકે કેમ કે ચોમાસું છે આમ જોવા જઈએ તો લગભગ 90% સુધીનું તો ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે હવે માત્ર 10 15% ચોમાસું બચ્યું છે અને એમાં પણ જે વરસાદ થાય તો એ વરસાદ એટલો ના થાય કે ઘટ બુરાય અને જો ઘટ બુરાય એટલો વરસાદ કદાચ ટૂકા સમયમાં વધારે થાય તો તો નુકસાની વધારે થઈ જાય અને એ જે ઘટ સામાન્ય ઘટ નથી એ 80 થી 85%ની ઘટ છે દ્વારકા જિલ્લામાં તો એવું કહી શકાય કે 93 થી લઈને 96% સુધીની ઘટ છે માત્રછ થીસ ટા જ વરસાદ છે એટલે એ ઘટ છે એ ક્યારેય પૂર્ણ થાય એમ નથી પણ હા એક ચોક્કસથી છે કે આ એક કે બે રાઉન્ડ કે ત્રણ રાઉન્ડ સુધી જે પણ વરસાદ આવે એ વરસાદની અંદર થોડો ઘણો પણ વરસાદ ત્યાં પડે તો પીવાના પાણી અને સાથે પશુપાલનમાં પણ જે પાણીની જરૂર પડે છે ખેતીની અંદર થોડા ઘણા પાણીની જરૂર પડતી હોય એટલા પૂરતી એક રાહત મળી શકે બાકી ઘટ પૂર્ણ થાય તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી. એટલે ઘટ પૂરી થાય એવી શક્યતાઓ નથી પણ અપેક્ષા રાખીએ કે વરસાદ આવે અને આવનારા સમય માટે થોડી રાહ એ ખેડૂતો બધા લોકોને થાય. આભાર અમારી સાથે માટે તો ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે અને જે રીતે રાહ જોવાઈ રહી છે એ પ્રમાણે વરસાદ આવશે એ પ્રકારની આઓ પણ છે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું નમસ્કાર