Cli
દાદા ની આવી સ્થિતિમાં પણ આટલી મહેનત અને હિંમત જાણી તમે પણ કહેશો વાહ, જાણી પોપટભાઈ ખુદ રડી પડ્યા..

દાદા ની આવી સ્થિતિમાં પણ આટલી મહેનત અને હિંમત જાણી તમે પણ કહેશો વાહ, જાણી પોપટભાઈ ખુદ રડી પડ્યા..

Breaking

ગુજરાત સૌરાષ્ટ્રમાં બેસહારા નિરાધાર વૃદ્ધ માનસિક અશક્ત જેવા લોકોની સહાયતા કરી અને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ સાથે હંમેશા મદદરૂપ થતા પોપટભાઈ આહીર તાજેતરમાં મહુવા આવી પહોંચ્યા હતા ડાયાભાઈ નામના આધેડ ઉંમરના દાદા જેવો આજુબાજુ કચરો વીણી અને પોતાના થેલામાં ભરી રહ્યા હતા લ!કવાગ્રસ્ત.

સ્થિતિમાં પણ તેમનુ શરીર તેમના મનોબળની સાથ આપી રહ્યું હતું થોડા થોડા પગ ઉપાડીને તેઓ આગળ વધી રહ્યા હતા આ જોઈને પોપટભાઈ ખૂબ ભાવુક થઈ ગયા હતા અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું હતું કે તે નું નામ ડાયાભાઈ છે અને તેઓ આજુબાજુ માંથી કચરો વીણીને પોતાની લારીમાં એકઠો કરે છે.

અને જે પૈસા મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલવે છે તેમના કપડા એકદમ મેલા ડાટ અને જુના જોવા મળ્યા હતા દયનીય સ્થિતિમાં દાદા તૂટેલી લારી સાથે ઉભેલા હતા આ જોતા પોપટભાઈએ તેમને મદદરૂપ થવા માટે નવી લારી આપવાની વાત કરતા દાદા ખુશ થઈ ગયા હતા અને પોપટભાઈએ મહુવામાંથી એક નવી લારી અપાવી.

સાથે જણાવ્યું કે અમે માત્ર માધ્યમ છીએ આપને આ લારી નો સહયોગ આપને સ્વર્ગવાસ પટેલ નીતાબેન રમેશભાઈ અને તેમના બંને દીકરા સ્મિતભાઈ અને ઋત્વિક ભાઈ તરફથી આપને આ ભેટ આપવામાં આવી છે જેને આપની પાસે અમે પહોંચાડી છે સાથે પોપટભાઈ આહિરે જણાવ્યું હતું કે લારીમાં આગળ બોર્ડમાં મારો નંબર લખેલું છે આપને જ્યારે પણ.

કાંઈ તકલીફ જણાય તો અમને કોલ કરજો અમે આપની મદદ એ જરૂર આવીશું સાથે લોકોનો પણ એ અપીલ કરી કે કોઈપણ ગરીબ બેસહારા લોકોની મદદ જરૂર કરજો દાદાની હિંમત ને હું દાદ આપું છું તેમનું શરીર પોતે સાથ નથી આપતું એ છતાં પણ તેઓ ભીખ માંગવાની જગ્યાએ તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

અને પોતાના પરિવારના ગુજરાન માટે તેઓ સખત મહેનત થકી આપણાને સંદેશો આપી રહ્યા છે કે જીવનમાં હિંમત ના હારવી જોઈએ વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોપટભાઈ ની આ કામગીરી જો આપને પસંદ આવી હોય તો પોસ્ટને શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *