બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે લગ્ન અને રાહાની માતા બન્યા બાદ પોતાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે આલિયા ભટ્ટ આજે 30 વર્ષની થઈ ચૂકી છે પતિ રણબીર કપૂર એ પોતાની પત્ની આલિયા ભટ્ટ નો આ જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો છે.
રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટ અને દીકરી રાહાને લઈને લંડન પહોંચ્યા છે લંડનના હસીન મોસમમાં પોતાના લગ્ન અને માતાપિતા બન્યા બાદ પહેલીવાર આલીયા ભટ્ટ નો જન્મ દિવસ ઉજવી રહ્યા છે અભિનેત્રી આલિયા ભટ્ટને દેશભરમાંથી તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ.
તેમના ચાહકો પાઠવી રહ્યા છે આલિયા ભટ્ટ ની સાસુ નીતુ કપૂર એ પણ આલિયા ભટ્ટને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે નીતુ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આલીયા ભટ્ટ ની તસવીર શેર કરતા લખ્યું છે હેપી બર્થડે બહુરાની ઓન્લી લવ એન્ડ મોર લવ તો બીજી બાજુ આલિયા ભટ્ટની નણંદ.
કરીના કપૂરે પણ આલિયા ભટ્ટની સાથે રહેલી એક તસવીર શેર કરી શુભેચ્છાઓ પાઠવી રહી છે જે તસવીરમા કરીના કપૂર આલીયા ભટ્ટ ના ગાલ પર કીસ કરી રહી છે કરીનાએ આ તસ્વીર શેર કરતાં લખ્યું કે હેપ્પી બર્થ ડે માય ફેવરિટ એક્ટ્રેસ હું તને ખુબ પ્રેમ કરું છું તો બીજી તરફ આલીયા ભટ્ટ ની.
બીજી નણંદ રીધીમા કપુરે પણ આલીયા ભટ્ટ ને પણ શુભેચ્છાઓ પાઠવી છે 29 વર્ષની ઉંમરે આલીયા ભટ્ટ ના લગ્ન થયા અને આલીયા ભટ્ટ માં બની આલીયા ભટ્ટ ની બે ફિલ્મો ગંગુબાઈ કાઠીયાવાડી અને આર આર આર સુપરહિટ સાબીત થઈ હતી આલીયા ભટ્ટ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ રોકી.
વીથ રાની કી પ્રેમ કહાની નું શુટીંગ કરી રહી છે થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહાને લઈને કાશ્મીર શૂટિંગ માટે પહોંચી હતી આલિયા ભટ્ટે પોતાની ત્રીસ વર્ષની ઉંમરમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી સાથે સફળ અભિનેત્રી મા તેનું નામ સામેલ છે.