બિહારમાંથી એક ચોંકાવનાર વિડિઓ સામે આવ્યો છે જેમાં એક સરકારી કર્મચારી મહિલા સાથે અશ્લીલ હરકત કરતા જોવા મળી રહ્યો છે મામલો બિહારના બીહટાનો છે અહીં એક કર્મચારી સરકારી કામ સિવાય સરકારી ક્વાર્ટરમાં એક મહિલા સાથે અશ્લીલ હરકત કરતા પકડાઈ ગયો હતો આ વાતનો ખુલાસો ત્યારે થયો.
જયારે એક વ્યક્તિનું કામ આ સરકારી કર્મચારીએ ન કર્યું ત્યારે તેણે કર્મચારીનો અશ્લીલ વિડિઓ વાઇરલ કરી દીધો અહીં એક વ્યક્તિ ભીમ કુમાર પાસે વૃદ્વ પેન્સન માટે કર્મચારી જોડે સહી કરાવવા ગયો હતો જયારે ત્યાં પહોંચ્યો તો જોઈને દંગ રહી ગયો મોબાઈલ કાઢીને વિડિઓ બનાવવા લાગ્યો વિડિઓ બનાવનાર.
વ્યક્તિ કહે છેકે તેઓ જયારે ત્યાં પહોંચ્યા તો ભીમકુમાર એક મહિલા સાથે કઢંગી હાલતમાં પડ્યા હતા જેના બાદ કેમેરો જોઈને બીજા રૂમમાં ભાગી ગયા હતા આરોપી ભીમકુમાર કહે છેકે તેને આ વાતની કોઈ જાણકારી નથી ત્યાંના હેડ માલતીદેવી જણાવ્યું છેકે સંપૂર્ણ ઘટનાની તપાસ કરવામાં આવશે અને ખોટું થયું હશે તો સાખી નહીં લેવામાં નહીં આવે.