ઈરાનનો ભાવનાત્મક વિડિયો વાયરલ: મિનાબ હુમલામાં સોથી વધુ બાળકોના મોતનો દાવો
એક મોટી ખબર તમને જણાવી રહ્યાં છીએ. ઈરાની મીડિયાએ એક ભાવનાત્મક વિડિયો શેર કર્યો છે જેમાં મિનાબના નાના બાળકો દેખાઈ રહ્યા છે. આ વિડિયોમાં છથી બાર વર્ષની વયના બાળકો પોતાના સપના જણાવતા જોવા મળે છે. કોઈ ડોક્ટર બનવા ઈચ્છે છે તો કોઈ ઈજનેર. આગળ વિડિયોમાં એ જ બાળકો યુદ્ધ વિશે દુઃખ વ્યક્ત કરતાં જોવા મળે […]
Continue Reading