ભારતના આ રાજ્યના મુખ્યમંત્રી પર લાગ્યો સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ!
હવે એકદમ સંક્ષિપ્તમાં વાત દેશના એક એવા રિપોર્ટની જે ઇન્ડિયન એક્સપ્રેસે કર્યો ઇન્ડિયન એક્સપ્રેસ આજે હાથમાં લેતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ઊંઘ ઉડી ગઈ હશે. એક્સપ્રેસ ખોલતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર જાણે આપ તૂટી પડ્યું એમના પરિવારની જમીન લેવેચનો આખો રિપોર્ટ પહેલા પાના પર હતો. એમપીના સીએમ મોહન યાદવના પરિવાર અને એમની […]
Continue Reading