ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના આજકાલ પ્રેમ લગ્ન અને મૈત્રીકરાર પર રહેવાનું ચલણ વધવા લાગ્યું છે દીકરીઓ અને દીકરાઓ સ્વતંત્ર રીતે જીવ જીવન જીવવાના અધિકારનો ઉપયોગ કરીને પોતાના જ માં બાપથી અલગ થવાનો નિર્ણય લેતા થઈ ગયા છે તેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં
[સંગીત] એક પિતા ઉપર તેની જ દીકરીના અપહરણનો આરોપ લાગ્યો આખી ઘટનાની હકીકત સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો આખી ઘટના વિશે અમે તમને જણાવીએ તે પહેલા આ સીસીટીવી ફૂટેજ જરા ત્યાંથી જુઓ તારીખ 22 જૂનના રોજ સવારે 9 વાગ્યા 20 મિટ નો સમય હતો રસ્તા ઉપર એક નાનો ગલ્લો અને ત્યાં ખૂબ જ શાંતિનો માહોલ હતો ત્યાં જ અચાનક આ ગલ્લા આગળ એક કાળા રંગની કિયા સેલટોસ કાર આવીને ઊભી રહે છે તેમાંથી [સંગીત] ત્રણ થી ચાર માણસો ઉતરે છે અને ગલ્લા આગળ ઊભી રહેલી એક છોકરીને ઉઠાવીને લઈ જાય છે
આ સીસીટીવી ફૂટેજ જોયા પછી સૌ કોઈ હેરાન છે સૌ કોઈ એ જાણવા માંગે છે કે આ યુવતીનું અભરણ કોણે અને કેમ કર્યું તો તેના પાછ છુપાયેલી છે એક પ્રેમ કહાણી ધનસુરા તાલુકાના વડા ગામમાં રહેતા જીત પટેલ નામના યુવકને નળિયાદની એક યુવતી સાથે પ્રેમ [સંગીત] સંબંધ બંધાયો બંને એકબીજાના ગળાડૂક પ્રેમમાં હતા આ દરમિયાન તેઓએ તારીખ 11 માર્ચ 2026 ના રોજ મૈત્રી કરાર કર્યો ત્યારબાદ બંને વડાગામ ખાતે સાથે રહેતા હતા પરંતુ દીકરીનો નિર્ણય પરિવારજનોને સ્વીકારી ન હતો. પરિવારની વિરુદ્ધ જઈને દીકરી કંઈ કરે તે પરિવારને પસંદ ન હતું એટલે જ 22 જૂનના રોજ કિયા સેલટોસ નો સેલ વાગે છે ગાડી સીધી જ ત્યાં જઈને ઊભી [સંગીત] રહે છે જ્યાં દીકરીના પ્રેમમાં પડેલા યુવકના ગલ્લા આગળ તે હોય છે
અને ત્યાંથી જ દીકરીને ઉઠાવી લીધી યુવકનો એવો આરોપ છે કે ગાડીમાં તેમના પિતા સહિત બીજા લોકો પણ આવ્યા હતા અને તેમને બળજબરી કરી આખરે પોતાની સાથે મૈત્રીકરારથી રહેતી યુવતીને તેના પિતા ઉઠાવી જતા જીત પટેલે યુવતીના પિતા સામે અફરણની પોલીસ ફરિયાદ નોધાવી યુવકનું કહેવું છે કે આ પહેલા પણ તેમના ઉપર ત્રણથી ચાર વખત હુમલા થઈ ચૂક્યા છે. હું અને નેન્સી સાડા ત્રણ મહિનાથી મૈત્રી કરાર પર અમે રહેતા હતા ગઈ કાલે કિયા સેલટોસ ગાડી આવી એમાંથી ત્રણ જણા ઉતરીને નેન્સી દુકાને બેઠી હતી
ત્યારે દુકાનમાંથી જોર જબરજસ્તી કરીને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ ગયા પહેલા બી આવી રીતે અમારા પર ત્રણ થી ચાર વાર હુમલો થયેલો છે અમે ઘેર કોઈ હતા નહીં અને આ બાબતે હું જલ્દીથી ન્યાય માગુું છું. સવાલ ફરી એકવાર દીકરીની આઝાદીનો છે દીકરીને પસંદને પિતા સ્વીકારવા તૈયાર નથી પરંતુ આખી ઘટનામાં આગામી સમયમાં શું નવા વળાંક આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે પ્રાઈમનાઇન માં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પષ્ટતાના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર [સંગીત]