પાંચ વર્ષનો જિયાન પોતાના દાદા સાથે દૂધ આપવા માટે જઈ રહ્યો હતો રાત્રિનો સમય હતો અંધારું હતું જિયાન તેના દાદાની આંગળી પકડી અને ચાલી રહ્યો હતો અચાનકથી જ કોઈએ કલ્પના ન કરી હોય એક જ ક્ષણમાં એક ભયાનક ઘટના બને છે અચાનક અંધારામાંથી એક સિંહણ આવે છે અને ત્રાટકી પડે છે દાદા કંઈ પણ સમજે એ પહેલા જ માસૂમ જિયાનને એ ઝપેટામાં લઈ અને જંગલ તરફ દોડી જાય છે દાદા બુમો પાડતા રહી જાય છે મદદ માટે ચીસો પાડતા હોય છે પણ અંતે જે થાય છે ખૂબ ભયાનક છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં ગઈ કાલે રાત્રે એક કરુણ ઘટના બની છે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે અને વિચારવા પર મજબૂર કર્યા છે
કે સિંહો આવું કરી કેમ રહ્યા છે માત્ર પાંચ વર્ષનો માસૂમ જિયાન એ દેવકુભાઈ જે એમના દાદા છે એની આંગળી પકડી અને દૂધ આપવા માટે જઈ રહ્યો હતો રાત્રીનો સમય હતો બધું સામાન્ય લાગતું હતું પરંતુ કોઈને ખ્યાલ પણ ન હતો કે આ સફર એ જીઆરની છેલ્લી સફર થઈ જશે અને એક સિંહ આવશે અચાનકથી અને એને લઈ જશે દાદા કંઈ પણ સમજે કઈ કરે એને બચાવ કરવાનો પ્રયત્ન કરે એની પહેલા જ સિંહણે માસૂમ જિયાનને ઝપેટામાં લીધા અને જંગલ તરફે દોડવા લાગ્યા પોતાના પૌત્રને બચાવવા માટે દાદાએ બુમો પાડી ચીસો પાડી મદદ માટે આજીજી કરી પરંતુ તેમની આંખો સામે તેમનો લાડકવાયો દીકરો જે છે એને લઈ ગયો સિંહ દાદાની ચીસો સાંભળીને આખું ગામ દોડી આવ્યું ગ્રામજનો લાકડી અને ટોર્ચ લઈ જંગલ તરફ નીકળ્યા એ આશા સાથે કે બાળકનો જીવ બચાવી શકે
પરંતુ એવું ન થયું કિસ્મતે કંઈક અલગ જ વિચાર્યું હતું લાંબી શોધખોળ બાદ ગામથી આશરે 1 કિલોમીટર દૂર ચિયાનનો લોહી લુહાણ મૃદદે મળે છે. આ સમાચાર મળતા જ પરિવાર પણ જાણે આપ તૂટી પડ્યું હોયપાંચ વર્ષનો હસતો રમતો બાળક જે પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહ્યો હતો સિંહ અચાનકથી આવે છે અને એને ખેંચી જાય છે. અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચે છે. બાળકના મૃદદેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ થાય છે. વન વિભાગ દ્વારા એક સિંહને પકડી પણ લેવામાં આવે છે એના ટેસ્ટ પણ થાય છે. એની ઉલટીમાંથી એ બાળકના અવશેષો મળે છે એટલે એ પણ ખાતરી થાય છે કે આ શિહણે આવું કર્યું છે અને એના પછીની કાર્યવાહી અત્યારે અધિકારીઓ કરવાના છે. સિંહ સાથે જે કાર્યવાહી થશે એ બીજા નંબરની વાત છે પણ સિંહ આવું કેમ કરી રહ્યા છે એના ઉપર આપણે ખૂબ વિચારવાની જરૂર છે કારણ કે આ ઘટનાઓ એ સતત થઈ રહેલી ઘટનાઓ છે એટલે એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. આની પહેલા એક યુવકને મારી નાખ્યો સિંહે એના પછી મહુવાથી એક ઘટના આવી અત્યારે પાંચ વર્ષના બાળકને ખેંચી ગઈ એની પહેલા પણ તમે જુઓ તો ઘણી બધી ઘટનાઓ એવી છે કે એ સિંહ હુમલા કરતો થયો છે.
હુમલા કરી અને માણસોને ફાડી ખાય છે. સિંહ આવો કેમ થયો? એ એનું એનું રહેન સહેન એનું ખાવાનું એ બધું કેમ બદલાયું? એ આટલો બધો ગુસ્સામાં હુમલો કેમ કરતો થયો? એ બાળકો પર મોટા લોકો પર હુમલો કરતો કેમ થયો? આ બધું જ ખૂબ વિચારવાની જરૂર છે. આ આવી ઘટનાઓ જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે જે કહેતા હોઈએ છીએ કે સિંહ અને માલધારીઓ બધા સાથે રહેતા હતા એ સમય પહેલાની વાતો હતી અત્યારે સિંહ પણ બદલાઈ રહ્યા છે. ત્યાના લોકો પણ બદલાઈ રહ્યા છે અને આ બદલાતી બધી જ પરિસ્થિતિઓમાં આપણે એક એ જગ્યાએ ઊભા છીએ કે જ્યાં રોજ એક એવી ઘટના સામે આવે છે જેમાં એ જે પ્રાણી જે છે એ ભક્ષક બની જાય છે અને પછી એ દીપડો હોય કે સિંહ હોય એ માનવ પર હુમલા કરી દે છે અને એટલા ઘાતકી હુમલા કરે છે એટલે તમે જ્યારે એ જોવો તો એમનો મૃદદે તમને ખબર ના પડે કે આ મૃદદે છે પાંચ વર્ષના બાળકનો મૃદદેહ જ્યારે એ હાલતમાં પહોંચ્યો હશે ત્યારે પરિવાર પર શું વીતી હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ આ વિષય પર ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે અત્યારે એ ગામમાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે જે અધિકારી કહી રહ્યા છે તે સાંભળો મારું નામ દાનુભાઈ ઝીણાભાઈ વાઘો છે ગામ સતુરી આજ સાંજના સમયે આઠ થીસવાઆઠ ના સમયમાં આ બનાવ બન્યો છે કે સિંહણ અને બે સિંહણકા સિંહ દાદાના હાથમાં જૈરાશ કરીને દીકરો હતો અમારા ભાણીયાભાઈ એ દૂધ દેવા જતા હતા ત્યાંથી એના હાથમાં માંથી જોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામ જનો બધાય એકઠા થઈને પાછળ જંગલમાં જંગલ વિસ્તારમાં બધાય ગોતતા હતા અમે કોરસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નતો અમારા ગામના બે ત્રણ જવાન લાયા લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું બાળક મૃદદે હાલતમાં મળેલું હતું અને મારી માંગ એવી છે
કે શનિ રવિમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવડી આવે છે કે એને એ જ કહેવાનું ભાઈ અમારું માનવ રક્ષણનું પ્રોટેક્શન અમને આપો અમારા ગામમાં આ બનાવ પહેલીવાર નથી આ વારવાર બનાવ બનેલો છે અને આની આગલી રાતે પણ સિંહ આજ આજ સિંહને સિંહણ આખી રાત હુવા નથી દેતા એ મારા ઘરની આગળ અમેચાર વાગ્યા ચાર પાંચ વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે આનું અહી કોઈ અધિકારી કોઈ કાઈ ધ્યાન દેતું નથી તો હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારે અમારું પ્રોટેક્શન કોણ આપે એટલે અમારે અહયા અમારા ગામમાં ગાર્ડ ફોરેસ્ટ ઓફિસ અહી બધું અમારે અમારી માંગણી એ છે કે ભાઈ અમારા ગામનું આગળની રક્ષણ બધી જવાબદારી વનમંત્રી લે એની બાહેધરી આપે તો નકર અમે આગળ આંદોલનની સીમી આપીએ છીએ આજ રોજ તુલસીસેમ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે જેમાં એક પાંચ વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલા હતા તો વન વિભાગને જાણ થતા તુરંત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃદદે છે એ કબ્જે કરવામાં આવેલો હતો
અને તેને પોસ્ટમોર્ટમ અર્થે આંબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી તેને અત્યારે દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને હાલ ઓપરેશન ચાલુ છે કેટલા વન્ય પ્રાણીઓ પકડ વામાં આવશે હાલ અત્યારે સ્થળ ઉપર બે વન્ય પ્રાણીઓ હતા એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં ગામડાઓમાં ખાસ કરીને લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટા ભાગે લોકો છે એ લાકડી કે લાઈટ વગર જતા હોય છે તો લોકોને એટલી અપીલ છે કે સાથે એક કે બે લોકો સાથે જતા હોય અને લાઈટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપ