૧૯૪૮ પછી પહેલીવાર ઇઝરાયેલે લીધો એવો નિર્ણય જે ભારતને બનાવશે સુપરપાવર!
૧૯૪૮માં પોતાના જન્મ પછી ઇઝરાયેલ પહેલીવાર એવો નિર્ણય લેવા જઈ રહ્યું છે જેનો સૌથી મોટો ફાયદો ભારતને મળશે. જે ઘટનાને લઈને ઇઝરાયેલ આ નિર્ણય લઈ રહ્યું છે, તે ઇઝરાયેલના જન્મથી પણ ૩૩ વર્ષ પહેલા એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ૧૯૧૫માં થઈ હતી. પરંતુ હવે ઇઝરાયેલ અને ભારતે મળીને આ દબાયેલા મુદ્દાને જીવતો કરી દીધો […]
Continue Reading