બાપ-દીકરાની લડાઈ અને બોલિવૂડને મળ્યો નવો એક્શન સ્ટાર!
જાવેદ અખ્તર જ્યારે પણ સ્ટોરી રાઈટિંગ માટે બેસતા ત્યારે કન્ફ્યુઝ થઈ જતા. એક તરફ તેમને એ અમિતાભ બચ્ચન દેખાતા જેમને તેમણે સલીમ ખાન સાથે મળીને એન્ગ્રી યંગ મેન બનાવ્યા હતા અને બીજી તરફ તેમના મગજમાં આવતો સની દેઓલનો ચહેરો. એક માસૂમ મસ્ક્યુલર જેટ બોય. અમિતાભ પર ઉંમર હાવી થઈ રહી હતી. 70ના દાયકાનો ફેવરિટ એન્ગ્રી […]
Continue Reading