“1 વર્ષમાં મોદીજી PM નહીં હોય!” રાહુલ ગાંધીના આ નિવેદન પાછળનું સત્ય શું?
મેરે અંદાજે સે મેરા અસેસમેન્ટ હે એક સાલ કે અંદર મોદીજી પ્રાઈમ મિનિસ્ટર નહિ હોંગે શું એક વર્ષમાં દેશના પ્રધાનમંત્રી બદલાઈ જવાના છે શું પીએમ મોદીનો જે કાર્યકાળ છે આ એક જ વર્ષનો છે આ પ્રશ્ન એટલે થઈ રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું એ નિવેદન પછી બધા મજબૂર થયા છે વિચારવા […]
Continue Reading