ધૂણવાના ધતિંગ પાછળ ષડયંત્ર? જયંત પંડયાનો ઘટસ્ફોટ!
બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે અમે એનો વિરોધ કરતા નથી બાબા બાઘેશ્વરના દરબારમાં ધૂણવાનો ખેલ થયો વિડીયો વાયરલ થયા જેમાં એક વ્યક્તિને ધૂણતા ધૂણતા એક વ્યક્તિ મારી રહ્યા છે એ બધું જોયા પછી બહુ બધા પ્રશ્ન એ […]
Continue Reading