આગળ વાત દિલ્હીની કરીશું જ્યાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ભારે અફરાતફરી સર્જાય રવિવારે સાંજે ભારે પવન અને વરસાદ ખાબક્યો હતો ત્યારે આ તરફ મોસમનો મિજાજ બગડો અને પાર્ક કરેલા એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને નુકસાન પહોંચ્યું. ગ્રાઉન્ડ સપોર્ટના સાધનો વિમાનો સાથે અથડાયા હતા. ટર્મિનલ બે પાસે સાંજે 4 અને 40 મિનિટની આ ઘટના છે
જ્યાં આગળ ઘટના સમયે પાર્કિંગમાં કોઈ સ્ટાફ હાજર ન હતો અને સદનસીબે ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી પરંતુ વિમાનોને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે જે નુકસાન થયું છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કે સપોર્ટ સિસ્ટમના જે સાધનો હોય છે તે સપોર્ટ સાધનો પણ આ જે આ વિમાનો પડ્યા હતા તેની સાથે અથડાયા હતા તેને કારણે વિમાનોને ક્યાંક નુકસાન પહોંચ્યું છે.
રવિવારે સાંજની આ ઘટના છે દિલ્હીમાં જ્યાં આગળ વરસાદ અને તેને જ કારણે ભારે પવન પણ હતો અને આગાહી અનુસાર ભારે પવન સાથે વરસાદ વરસતાજ જે સપોર્ટ સાધનો છે એરપોર્ટ ગ્રાઉન્ડના તે વિમાન સાથે અથડાય છે
અને ભારે પવનને કારણે તે ખેંચાતા જ વિમાન સાથે ભટકાતા વિમાનને નુકસાન પહોંચ્યું છે તેની તસ્વીરો પણ સામે આવી છે. આ તસ્વીરોમાં જોઈ શકો છો જે રીતે આ સાધનો કે જે વિમાન સાથે ભટકાયું અને ત્યારબાદ સ્ટાફ છે તે પણ દોડે છે ત્યાં આગળ રોકવા માટે ક્યાંક તે રોકી શકે પરંતુ આ જે સપોર્ટ સાધનો કે જે વિમાન સાથે ધડાકા ભેર અથડાયું અને ત્યારબાદ વિમાનને પણ નુકસાન પહોંચ્યું મુે હું દેવું