Cli

ધૂણવાના ધતિંગ પાછળ ષડયંત્ર? જયંત પંડયાનો ઘટસ્ફોટ!

Uncategorized

બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે અમે એનો વિરોધ કરતા નથી બાબા બાઘેશ્વરના દરબારમાં ધૂણવાનો ખેલ થયો વિડીયો વાયરલ થયા જેમાં એક વ્યક્તિને ધૂણતા ધૂણતા એક વ્યક્તિ મારી રહ્યા છે એ બધું જોયા પછી બહુ બધા પ્રશ્ન એ શ્રદ્ધા અને શ્રદ્ધા પર થયા પણ એ બહુ લાંબો વિષય છે એની સામે લડવાવાળા અનેક લોકો પણ છે જેમાંથી એક સંસ્થા છે વિજ્ઞાન જાથા. જયંત પંડ્યાએ પહેલા જ કહ્યું હતું કે આવું કંઈક થશે અને એના પછી જ્યારે આ ઘટના બની ત્યારે પરષોત્તમ પીપડિયાથી લઈને જયંત પંડ્યા બધા એવું કહી રહ્યા છે

કે આ વિષય પર સરકારે ગંભીરતાથી લેવી જોઈએ પોલીસે ગંભીરતાથી લેવી જોઈએ માનસિક રોગીઓને ભેગા કરીને આ બધું જ જે થયું છે સાવ ખોટું છે આમાં ઘણા બધા લોકોને જીવને પણ જોખમ થઈ શકે જે રીતના એ મહિલાએ ધૂણતા ધૂળતા કોઈના પર હુમલો કર્યો. જયંત પંડ્યાએ એવું કહ્યું કે આ વિષય પર બાબા બાગેશ્વરથી લઈને આખા કાર્યક્રમના જેટલા પણ આયોજકો છે એ બધા સામે ફરિયાદ થવી જોઈએ આખી ઘટનાને એમને ષડયંત્ર પણ ગણાવ્યું બાબા બાગેશ્વર જ્યારે રાજકોટમાં આવવાના હતા ત્યારથી વિજ્ઞાન જાથાથી લઈને પરષોત્તમ પીપળિયાથી લઈને બીજા અનેક લોકો એવા હતા

જે આ આખી સભાનો વિરોધ કરી રહ્યા હતા સભા અંધશ્રદ્ધા ફેલાવશે એવી વાત કરવામાં આવી અને એના પછી ધૂણતા લોકોના વિડીયો આવ્યા જે બહુ બધા પુરાવા છે. અત્યારે તો જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું છે આખી ઘટના પર તે સાંભળો. રાજકોટ રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રી દિવસે આયોજન કરવામાં આવેલું હતું. રવિવાર મધ્યરાત્રીએ રેસકોર્સના મેદાનમાં માનસિક બીમાર લોકો ધૂણતા લોકો એકા એક આવી અને અફરાડા તફડી મચી ગઈ. આયોજકોએ એ દાવો કર્યો હતો કે આવા કોઈપણ પ્રકારના અવૈજ્ઞાનિક મેડિકલ સારવાર વિરુદ્ધના કોઈ કાર્યક્રમો રાખવામાં નહીં આવે તેનો ભંગ કરવામાં આવેલ છે અને આ બાબાએ માત્ર ને માત્ર લોકોને બેધ્યાન કરવા માટે લોસોને ઉસ્કેરવા માટે આવા વગર લાયસન્સે ઉપચાર કરતા હતા જેના કારણે જે શાંતિનો માહોલ ઢોળાઈ ગયો હતો પત્રકાર ઉપર હુમલો મારામારી આવા દ્રશ્યો કરૂણ દ્રશ્યો જોવા મળ્યા છે તે અનુસંધાને વિજ્ઞાન જાતા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ સંબંધી કાર્યવાહી યાદ ધરનાર છે અને આ બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી માત્ર ખલનાયક છે

અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે અમે એનો વિરોધ કરતા નથી પણ માત્ર એના નામે ને લોકોને અવડે માર્ગે વાળવા માટે કથાની અંદર ચાદરને ચડાવી પછી વિધર્મીઓને એવી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે તેનો વિજ્ઞાન જથા વિરોધ કરે છે આવા આવા બાબા છે એ પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલના નામે અનપૂર્ણા રસોઈના નામે ફંડફાડા ઉઘરાવે છે અને આપણા ગુજરાતના નાણા છે ત્યાં ઠલવે છે તો હવે લોકોએ જાગવાની જરૂર છે વિજ્ઞાન જાતા ગુના સંબંધી કાર્યવાહી અરજી હાથમાં લીધી છે અને લોકોને આપણે અપીલ કરીએ છીએ સ્વયં જાગૃતિ કેડવી અને આવા બાબાઓની તિલાંજલિ આપી અને પોતાના પરિવાર અને જે પરચી કાઢી છે અને જે નામાવલી બલી છે એ આ બધા એના જ માણસો હતા ષડયંત્રના ભાગરૂપે હતો અને જે ધૂણતા હતા આ બધા બધા લોકો પણ શંકાના દાયરામાં આવે છે અને તેના કારણે મારામારી થઈ છે આવું પરનું પુનરાવર્તન ન થાય તે માટે જારસા કટિબત છે અને ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે.

જી જયંતભાઈ વાત કરવામાં આવે તો લવ જિહાદને લઈને તે વધારે બોલતા હોય છે અને વિશેષ ટિપ્પણી કરતા હોય છે તેને લઈને શું કહેવું છે કારણ કે ખરેખર આવા કિસ્સાઓ બનતા હોય છે. ખાસ કરીને આપણે જોઈ છીએ કે ભારતની અંદર માની લ્યો કે લવ જિહાદની જે કમનસીબી ઘટના બને છે તેમાં હિન્દુ સંગઠનો છે સરકારેના પોતાના પોલીસ તંત્ર દ્વારા ઠોસ કદમ ઉઠાવીને કાર્યવાહી કરી અને નાબૂદ કરવી જોઈ તેના બદલે લોકોને આવા આવા કથાકારો છે અવડે માર્ગે વાળી આવા પ્રશ્નો ઊભા કરી અને રોજગારી મોઘવારી પ્રાણ પ્રશ્નોને બાજુએ રાખી અને લવ જિહાદના પ્રશ્નો ચાદરના પ્રશ્નો અને અંદરો અંદર આપસ આપસમાં લડાવવાનું કામ કરે છે અને અને લોકોને ને બીજે ધ્યાને લઈ જાય છે આ વ્યક્તિ રાજકીય એજેન્ડા મુજબ કામ કરે છે હવે લોકો સાવધાની રાખી અને આવા ચમત્કારિક બાબાઓથી દૂર રહેવું જોઈએ તેવી જાતા અપીલ કરે છે. ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *