હીરો માંથી વિલન કેવી રીતે બની ગયા ‘ખાન’ સર?
અત્યાર સુધી ખાન સર તરીકે પ્રખ્યાત કોચિંગ ટીચરને હવે ફૈઝલ ખાન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જેમની અવાજના લાખો ચાહક હતા, આજે પોલીસની પાંચ ટીમો તેમને શોધી રહી છે. જેમની પાસેથી હજારો વિદ્યાર્થીઓ ભણવાની ઇચ્છા રાખતા, એ બશીર ખાનનો દીકરો આજે હીરોમાંથી વિલન બની ગયો છે. દરેક વ્યક્તિ જેમને ખાન સર તરીકે ઓળખતો હતો. એક […]
Continue Reading