અલી લારીજાની કોણ હતા? જેના મૃત્યુથી આખી દુનિયા ચોંકી ગઈ!
આ દરમિયાન એક મોટા સમાચાર તમને જણાવી દઈએ. ઇઝરાયેલ પર ઈરાને મિસાઈલથી હુમલો કર્યો છે અને તેની તસ્વીરો પણ તમને બતાવીશું. આ તસ્વીરો ઘણી ભયાનક છે. ઈરાન સતત ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. કોરમ શહેરમાં ઈરાને ઇઝરાયેલ પર મિસાઈલોથી ભીષણ હુમલા કર્યા છે. એક વોરહેડથી પણ હુમલો કરવામાં આવ્યો છે. એંસી જેટલા નાના બોમ્બ […]
Continue Reading