ટીવી સિરિયલ અભિનેત્રી રૂબીના દિલેક આ દિવસોમાં પોતાની પ્રથમ બોલીવુડ ફિલ્મ અર્ધ ને ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે ટીવી સીરીયલ છોટી બહુ માં રાધીકા ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર રુબીનાએ સાલ 2020 માં બિગબોસ રીયાલીટી શો 14 માં પોતાના શાનદાર દેખાવ અને સ્વભાવ થી.
વિજેતાનુ પદ પ્રાપ્ત કરી બધાને ચોંકાવી દીધા હતા જે તેના કેરિયર માટે ખૂબ જ સારું રહ્યું હતું બિગ બોસ રિયાલિટી શોમાં સારા દેખાવ બાદ તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ઘણી બધી ફિલ્મોની ઓફર આવી હતી એ વચ્ચે તે ટીવી સિરિયલમાંથી હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફર કરી રહી છે.
‘સોશિયલ મીડિયા પર તે પોતાના બોલ્ડ અને હોટ લુક ને લીધે ખુબ ચર્ચામાં છવાયેલી રહે છે ઈન્સ્ટાગ્રામ પર બિકીની વેસ્ટન આઉટફીટ માં ફેન્સ ને ઘાયલ કરતી રુબીના દિલેક ખુબજ સિમ્પલ ગ્રીન સિલ્કી આઉટફીટ માં મુંબઇ ફિલ્મ સીટી બહાર સ્પોટ થઈ હતી હાથમાં મોબાઈલ ચહેરા પર સુદંર.
ગોગલ્સ અને નાનું પર્સ તેના ગ્લેમર અંદાજમાં વધારો કરી તેને વધારે હસીન બનાવતા હતા તેની આકર્ષક અદાઓ અને મદમસ્ત ભરાવદાર યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા રુબીના દિલેક ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને મદમસ્ત સ્મિત સાથે પેપરાજી ને માસુમ અદાઓ.
સાથે પોઝ આપ્યા હતા તેની હસી થી વધારે હસીન લાગી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા રુબીના દિલેક સિમ્પલ લુક માં પણ છવાઈ ગઈ હતી મિત્રો પોસ્ટ પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.