Cli
માતાપિતા માટે ચેતવણી રુપ કિસ્સો, કહ્યા વિના પિતાનું બાઈક લઈને 15 વર્ષનો કિશોર નીકળ્યો અને...

માતાપિતા માટે ચેતવણી રુપ કિસ્સો, કહ્યા વિના પિતાનું બાઈક લઈને 15 વર્ષનો કિશોર નીકળ્યો અને…

Breaking

દેશભરમાંથી અકસ્માતમાં બનાવો સામે આવતા રહે છે ઘણા બધા બનાવવામાં ટ્રાફિક નિયમો કાયદા કાનૂનનું પાલન ન કરતા અકસ્માત સર્જાય છે તો વાહન ચલાવવાનો અનુભવ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં પણ ખૂબ નાની ઉંમરે બાઈક ચલાવતા દીકરા દીકરીઓના માતાપિતા માટે ખૂબ જ ચેતવણી રૂપ દુઃખદ બનાવ સામે આવ્યો છે.

સમગ્ર ઘટના સુરત પુણાગામ વિસ્તાર પાસેથી સામે આવી છે મૂળ ગીર સોમનાથ ઉના તાલુકાના અંજાર ગામના વતની અને પુણાગામના સીતાનગર પાસે ચામુંડા નગર સોસાયટીમાં ભાડે રહેતા મનીષભાઈ ટાકં પોતાના પરિવાર સાથે રહે છે એમ્બ્રોઈડરી ના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવે છે.

તાજેતરમાં તેમને પોતાના પાડોશી પાસે થી સેકેન્ડ બાઈક વેંચાણ લીધુ હતું મનીષભાઈ નો 15 વર્ષનો દિકરો યશ જે 9 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો એ અવારનવાર પિતાનું બાઈક લઈને ચક્કર લગાવતો હતો ગત રાત્રીએ મનીષભાઈ નોકરી થી ઘેર આવીને આરામ કરી રહ્યા હતા આ દરમિયાન કોઈને.

જાણ કર્યા વિના બાઈકની ચાવી લઇ ન યશ ઘરથી બાઈક લઈને નીકડી પડ્યો આ દરમિયાન ફુલ સ્પીડ પર રસ્તા માં પુણાખામના સીતાનગર થી રેશ્મા સર્કલ પાસેના ફ્લાય ઓવર બ્રીજ પાસેથી પસાર થતો હતો લક્ઝરી બશ ની અડફેટે આવતા બશ નું વ્હીલ તેના માથા પરથી ફરી ગયું હતું બશ ચાલક બશ.

ચલાવી ફરાર થઈ ગયો હતો માથું ઘટના સ્થળે જ ફાટી જતા 15 વર્ષના યશ નું કમકમાટી ભર્યુ મો!ત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ અધિકારી એસપી પી કે પટેલે આ મામલે જણાવ્યું હતુ કે માતા પિતા ને કિધા વગર 15 વર્ષનો યશ બાઈક લઈને.

નીકડી ગયો હતો જે દરમિયાન બશ ચાલકની હડફેટે આવતા તેનું મોત નીપજ્યું છે બસ ચાલક ફરાર થઈ ગયો છે પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ ના આધારે બસ ચાલકને પકડવાની કવાયત હાથ ધરી છે ઘટના સ્થળ સીટી સીવી કેમેરા ના હોવાના કારણે આજુબાજુના વિસ્તારમાં લગાવેલા કેમેરા ફુટેજ ના.

આધારે પોલીસે આરોપી બશ ચાલક ને પકડવા ની કામગીરી હાથ ધરી છે પોતાના એક ના એક દિકરાની મો!તની ખબર સાભંડતા મનીષ ભાઈ અને તેમના પરિવારજનો પર આભ તુટી પડ્યું છે આ સમગ્ર ઘટના પર એસ પી પીકે પટેલે બાળકો ને વાહન ચલાવવા થી દુર રાખવા જોઈએ એવી માતા પિતા ને.

વિનંતી કરી છે સાથે વાહન ચાલકો માટે લાયસન્સ જરુરી છે સાથે સ્કુલ કોલેજ માં પણ વિવિધ કાર્યક્રમો માં એ સુચન પણ આપવામાં આવી રહ્યું છે બાળકો ટ્રાફિક કાયદાનું ઉલંઘન ના કરે અને માતા પિતા પણ પોતાના સંતાનો ને નાની ઉંમરમાં વાહનો ના ચલાવવા આપે તેવી વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *