સબ ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે છેલ્લા કેટલાય સમયથી ખબર આવી રહી છેકે ટપુનો રોલ નિભાવનાર રાજ અનાડકટ શોને છોડી રહ્યા છે પરંતુ શોના મેકરોએ આને લઈને કોઈ ઓફિસિયલ જાહેરાત નથી કરી ટપુના શો છોડવાને લઈને.
જયારે મંદારકર વાદકર એટલે કે ભીડેને પૂછવામાં આવ્યું ત્યારે એમની વાતોથી લાગ્યું કે કદાચ રાજ હવે શોનો હિસ્સો નહીં રહે મીડિયા રિપોર્ટ મુજબ મંદારકર વાદકરે કહ્યું કે એક આર્ટિસ્ટ રીતે વાત કરું તો મને નથી ખબર કે એમણે શોને છોડ્યો છેકે નહીં પરંતુ એમને કેટલાય સ્વાસ્થ્ય પ્રોબલેમ છે તેના કારણે તેઓ છેલ્લા.
કેટલાય સમયથી શોનું શૂટિંગ નથી કરી રહ્યા મેં એમને સેટ પર નથી જોયા તેના પહેલા પણ તારક મહેતાનું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કર્યો હતો રાજ અનાડકટ છેલ્લા કેટલાય સમયથી ફેમિલી સાથે દુબઈમાં રાજાઓ માણી રહ્યા છે રાજએ સોસીયલ મીડિયામાં વેકેશનની ફોટો પણ શેર કરી છે.
રાજ એક બ્લોગર પણ છે એમણે જણાવ્યું કે તેઓ એમના ફેન્સને સારા સમાચાર આપવાના છે હકીકતમાં રાજ અનાડકટે બોલવુડ એકટર રણવીર સીંગ સાથે એક ફોટો શેર કરીને જણાવ્યું કે તેઓ અત્યારે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જણાવી દઈએ રાજે તારક મહેતા શોમાં 2017 માં જોડાયા હતા તેના પહેલા ભવ્ય ગાંધી ટપુનું પાત્ર નિભાવતા હતા.