Cli
એક સમયની કટ્ટર દુશ્મન કંગના રનૌતે દીપિકા પાદુકોણ ના કર્યા વખાણ, કહ્યું હવે તો...

એક સમયની કટ્ટર દુશ્મન કંગના રનૌતે દીપિકા પાદુકોણ ના કર્યા વખાણ, કહ્યું હવે તો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને સૌથી કટ્ટર દુશ્મન કંગના રનૌતે દીપિકા પાદુકોણ ના ભરપેટ વખાણ કર્યા છે કંગના રનૌતના મોઢામાંથી નીકળતા આ શબ્દો સાંભળીને લોકો હેરાન રહી ગયા છે કારણ કે આજ સુધી દીપિકા પાદુકોણ વિશે કંગના રનૌત હંમેશા ઝે!ર ઓકતી આવી છે કંગના એ દીપિકા પાદુકોણ ની.

ડિપ્રેશન ની દુકાન ચલાવતી પણ કહી દીધી હતી પરંતુ આજે કંગના એ દીપિકાના એવા વખાણ કર્યા કે લોકોના કાન ધ્રુજી ગયા હતા તાજેતરમાં અમેરિકામાં યોજાયેલા ઓસ્કાર એવોર્ડ શો સેરેમનીમાં દીપિકા પાદુકોણ પ્રેઝન્ટેશન રજૂ કરવા પહોંચી હતી બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે જે અંદાજમાં.

આત્મવિશ્વાસ અને સ્ફુર્તિ સાથે પોતાના દેશ ભારતને એકેડેમી એવોર્ડ મંચ પર રજુ કર્યો જેનાથી લોકો ખુશ થયા હતા આ ઓસ્કાર એવોર્ડ શો માં ભારતને 15 વર્ષ બાદ બે ઓસ્કાર મળ્યા હતા ફિલ્મ આર આર આર નું સોગં નાટુ નાટુ અને ભારતીય ડોક્યુમેટી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વિસ્પરસ બંનેને એવોર્ડ એનાયત કરતા.

દિપીકા પાદુકોણ ભાઉક થઈ હતી આ જોતા અભિનેત્રી કંગના રનૌત પણ ખુશ થઈ હતી કંગનાએ એક ટ્વીટ માં દીપિકા પાદુકોણ ના વખાણ કરતા લખ્યું હતું કે દીપિકા કેટલી સુંદર લાગે છે આખા દેશને એક સાથે લઈને ઓસ્કાર મંચ પર ઉભું રહેવું સરળ નથી દેશની રેપ્યુટીશન અને.

ઈમેજને પોતાના ખંભે રાખી ઉભું રહેવું એ આસાન નથી અને આત્મવિશ્વાસ સાથે વાતચીત કરવી એ પણ આશાન નથી દિપીકા પાદુકોણે એ સાબિત કરી દીધું છે કે ભારતીય મહિલા સૌથી બેસ્ટ છે દિપીકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવતો હતો ઘણીવાર મીડિયા.

સામે કંગના રનૌતે દિપીકા પાદુકોણ પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો હવે બંને વચ્ચે મિત્રતા થતી જોવા મળે છે કંગના રનૌતે ભરપેટ દિપીકા પાદુકોણ ના વખાણ કરીને મિત્રતાનો હાથ લંબાવ્યો છે જેને લઈને લોકો ચોંકી ગયા છે કાલ સુધી ની દુશ્મન હવે મિત્ર બની બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાથે કામ કરવા પણ માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *