Cli
દેશભરમાં હર્ષોલ્લાસ ભારતે બે ઓસ્કાર જીત્યા, બોલીવુડ ના કમાલ કરી શકી એ સાઉથ ફિલ્મએ કરી બતાવ્યું...

દેશભરમાં હર્ષોલ્લાસ ભારતે બે ઓસ્કાર જીત્યા, બોલીવુડ ના કમાલ કરી શકી એ સાઉથ ફિલ્મએ કરી બતાવ્યું…

Bollywood/Entertainment Breaking

જે દિવસની રાહ દેશના લોકો આતુરતાથી ઘણા વર્ષોથી કરી રહ્યા હતા આજે એ દિવસ આવી ગયો છે ઓસ્કાર માં ભારત નો જય જય કાર થઈ રહ્યો છે સાઉથ સુપરહિટ ફિલ્મ આર આર આર ના સોગં નાટુ નાટુ એ ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છેએટલું જ નહીં પરંતુ ઓસ્કર 2023 માં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટિક ફિલ્મ ધ એલીફન્ટ.

વીસ્પરસે પણ ઓસ્કાર મેળવ્યો છે એક સાથે ભારતે બે એવોર્ડ જીતી આખી દુનિયામાં કોહરામ મચાવી દિધો છે આ એ ખુશખબરી છે જેને સાંભળવા માટે દરેક ભારતીય ના કાન તરસી રહ્યા હતા છેલ્લા 15 વર્ષ બાદ ભારતે એવોર્ડ મેળવ્યો છે આ પહેલા જય હો સોગં ને ઓસ્કાર મળ્યો હતો પરંતુ આ બ્રીટીસ ફિલ્મ હતી.

એવામાં નાટુ નાટું પહેલું એવું સોગં છે જે ભારતનું છે આ સોંગ માં જુનીયર એનટીઆર અને રામ ચરણ અભિનય કરતા જોવા મળ્યા હતા
આ સોગં માટે કોડીયોગ્રાફર રક્ષીતે 110 સ્ટેપ તૈયાર કર્યા હતા આ સોંગ ને પહેલાથી ગોલ્ડન ક્રો એવોર્ડ મળી ચુક્યો છે અને ગોલ્ડન ક્રો એવોર્ડ મેળવનાર પહેલું ભારતીય અને.

એશીયન સોગં છે ઓસ્કારમાં જે ભારતીય ડોક્યુમેટીક ફિલ્મ ને એવોર્ડ આપવામા આવ્યો એ એલીફન્ટ વીસ્પરસે ના ડિરેક્ટર કાર્તીક ગોઝાલવીલ અને પ્રોડ્યુસર ગુનીત મોનગા એ પણ ઓસ્કાર એવોર્ડ મેળવ્યો છે આ એવોર્ડ શો માં ઉપસ્થિત દિપીકા પાદુકોણ ભાઉક થઈ ગઈ છે સેરેમની પ્રેઝન્ટેશન માં પહોચી હતી.

ઓસ્કાર એવોર્ડ શોની શરૂઆત ભારતીય સમયાનુસાર સોમવાર વહેલી સવારે 5 વાગે અમેરીકા લોસ એન્જલસ શહેરમાં થઈ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ હાલના કલાકારો ભારત ને ઓસ્કાર આપવામાં સફળ રહ્યા નથી જે કામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કરી બતાવ્યું છે દેશભરમાં ખુશી અને આનંદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *