જેકલીન ફર્નાડિસ સામે બોલીવુડમાં ખેલ શરૂ થઈ ગયો છે જેકલીનને લઈને એક એવી ચોંકવાનર ખબર આવી છેકે જેને સાંભળીને તેમના ફેન્સને બિલકુલ વિશ્વાસ નહી થાય ઠગ સુકેશ સાથેના કેસમાં ફસાયેલ જેકલીનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે હવે અમર ઉંજાંલાએ મીડિયા રીપોર્ટમાંથી બતાવ્યું છેકે જેકલીન ફર્નાડિસ.
ઝડપથી પોતાનું કામ ખોઈ રહી છે હાલમાં જેકલીનને બચ્ચન પાંડે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી પરંતુ એ તેના જુના પ્રોજેક્ટ હતા હવે જાણવા મળ્યું છેકે જેકલીન ફર્નાડિસ ને કોઇ પોતાની ફિલ્મમાં સાઈંન જ નથી કરી રહ્યું આમ તો જેકલીન ફર્નાડિસ નું કરિયર ખાસ નથી ચાલ્યું તેઓ સલમાન ખાન અને સાજીદ નડિયાદ વાલાની.
છત્રછાયામાં રહી છે ફ્લોપ પછી ફ્લોપ ગયા પછી પણ તેને કામ મળતું રહ્યું છે પરંતુ હવે હાલત બગડી રહ્યા છે સુકેશ ઠગ કેસમાં ફસાયા પછી તેને કોઈ કામ આપી રહ્યું નથી જેકલીન ફર્નાડિસને પણ ખબર છેકે જે બોલીવુડ તેની સાથે ઉભું હતું આજે તેના હાથ પાછા ખેંચી લીધા છે જેકલીન ઇડી સામે એજ કહેતા આવી છેકે તેઓ સુકેશુને નથી ઓળખતી.
પરંતુ હવે ઇડીએ હવે બતાવ્યું છેકે સુકેશ અપરાધી છે બધી જેકલીન ફર્નાડિસ ને ખબર હતી જયારે આ બાજુ જેકલીન ફર્નાડિસના વકીલનું કહેવું છેકે જેકલીન ફર્નાડિસ આરોપી નહીં પરંતુ પીડિત છે સુકેશે તેના સાથે પણ છેતરપીંડી કરી છે જેકલીન ફર્નાડિસ અત્યારે દરેક બાજુથી ઘેરાયેલ છે અને હવે બોલીવુડે પણ તેનો સાથ છોડી મુક્યો છે.