રણવીર કપૂર અને આલિયા ભટ્ટના 14 એપ્રિલના રોજ લગ્ન હતા અહીં લગ્નમાં એમની ફેમિલી અને મિત્રો હાજર રહ્યા હતા રણવીર અને આલિયાએ બધાને સામે લગ્નના ફેરા ફર્યા જેના બાદ આ કપલની કેટલીયે ફોટો સામે આવી છે ત્યાં હાજર રહેલ મહેમાન અને ખુદ આલિયાએ પણ અહીં કેટલીક તસ્વીરો શેર કરી રહ્યા છે.
જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે પરંતુ હાલમાં રણવીર અને આલિયાની એક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે જેમાં આલિયા અને રણવીર એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે અહીં આ ફોટો સામે આવતાજ ફેન્સ આ કપલને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે અહીં કોમેંટ જોવા મળી રહી છેકે આ બંનેએ તો.
લગ્નના ફેરા કરતા કિસ વધુ કરી લીધી છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું ભાઈ કેટલી કીસો કરશો સુહાગરાત માટે રાખજો જયારે અન્ય યુઝરે કોમેંટ કરતા કહ્યું ભાઈ પાકી ગયો છું તમારી કિસિંગ તસ્વીર જોઈને હવે સુહાગરાત પણ મંડપમાં જ મનાવી લ્યો જેવી અનેક કોમેંટમાં બંને કપલને ટ્રોલ કરતા જોવા મળી.