જાણીતી ટીવી એક્ટર સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અત્યારે બોલીવુડમાં પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં છે એક્ટર પલક તિવારી જલ્દી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલીખાન સાથે ફિલ્મ રોજીમાં જોવા મળશે આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચાર્ટ નંબર ગીત બિજલી બિજલીમાં લોકોની પ્રસંશા મેળવી ચુકી છે.
કરિયરના શરૂઆતના સમયમાં પલક તિવારીનું નામ અફેરમાં જોડાવા લાગ્યું હતું જણાવી દઈએ લાંબા સમયથી સૈફનાં પુત્ર ઇબ્રાહિમ સાથે પલક તિવારીનું નામ નામ જોડાઈ રહ્યું હતું બંનેને ઘણીવાર એક સાથે સ્પોટ કરવામાં આવ્યા પરંતુ મીડિયાના એ દાવા તમામ જુઠા પડતા અહીં જોવા મળી રહ્યા છે કારણ પલક તિવારીનું નામ હવે કન્ફ્રર્મ બીજા એક્ટર.
સાથે જોડાયું છે તાજા રિપોર્ટની માનીએ તો એક્ટર પલક તિવારી દ આર્જીસથી પોતાના કરિયરની શુરુઆત કરનાર એક્ટર વેદાંગ રૈના સાથે ડેટ કરી રહી છે એટલું જ નહીં તાજા રિપોર્ટની માનીએ તો પલક તિવારીની પસંદથી માં સ્વેતા તિવારી પણ ખુશ છે બંને એકજ ટેલેન્ટ એજન્સી સાથે જોડાયેલ છે ત્યાંથી બંનેની મિત્રતા શરૂ થઈ હતી.