સાઉથની સ્ટાર પૂજા હેગડે હાલમાં જ મુંબઈમાં જીમમાં પહોંચી હતી જ્યાં એક્ટર ખુબ ટૂંકું અને શોર્ટ જીમવિયર પહેરીને પહોંચી હતી પૂજા હેગડેએ આ દરમિયાન ગુલાબી જીમવિયર પહેર્યું હતું સાથે સાથે અદાકાર પૂજા હેગડેએ એક ટૂંકું પર્સ પણ સાથે હતું એટલું જ નહીં સાથે એક સ્ટાઈલિશ ચશ્મા પણ પહેરેલ જોવા મળ્યા.
જેને લઈને એક્ટર પૂજા હેગડેને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી દીધી હતી પૂજા હેગડેના પર્સને જોઈને લોકોએ તેને આડે હાથે લીધી હતી અહીં સામે આવેલ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ખાસ કરીને પૂજા હેગડેના એ જીમવિયર ડ્રેસને જોઈને સોસીયલ મીડિયા યુઝરોએ ટ્રોલ કરી હતી.
જીમમાં થી આવતા સમયે એક્ટરે ખુબજ સ્ટાઈલિશ સનગ્લાસ પહેર્યા હતા અહીં તે સનગ્લાસ જોઈને એક યુઝરે કહ્યું આવા લુકમાં જીમમાં કોણ જાય છે ખાસ કરીને લોકો જિમ જાય એટલે જીમવિયરમાં જોવા મળે પરંતુ અહીં એક્ટર પૂજા હેગડેએ સનગ્લાસ સાથે ડિઝાયનર ચપ્પલ પહેરેલે હતા મિત્રો પૂજા હેગડેના આ લુક પર તમે શું કહેશો.