Cli

આઈસીયુ માં દાખલ થયેલ એક્ટર માટે પત્નીએ માંગી હતી દુવા અભિનેત્રી હોવા છતાં મૂંડાવી દીધું માથું…

Bollywood/Entertainment Breaking

શું કોઈ પત્ની પોતાના પતિ માટે આટલી મોટી કુરબાની આપી શકે મહિલાએ પોતાના વાળ સાચવવા અને વધારવા મુશ્કેલ હોય છે પરંતુ કોઈ પત્ની બધા વાળ એક ઝટકામાં કુરબાની કરી દેછે કારણ પત્નીએ તેના પતિની સલામતીની દુવા માંગી હતી આ સાંભળીને એવું લાગે છેકે આ કોઈ ફિલ્મી કહાની છે ટેલિવિઝનના.

મશહૂર એક્ટર સૂરજ થાપરની પત્ની દીપ્તિ થાપર આજના સમયની સાવિત્રી છે દીપ્તિએ પોતાનું માથું મૂંડાવી લીધું છે દીપ્તીએ પતિની સલામતી માટે તિરુપતિ બાલાજીમાં પોતાના વાળ સમર્પિત કરી દીધા છે હકીકતમાં કો!રોના સમયમાં સૂરજ તેની ઝપેટમાં આવી ગયા હતા એમની હાલત એટલી બગડી હતી કે એમને આઈસીયુમાં એડમિટ કરાવવા પડ્યા હતા.

ત્યારે દીપ્તિએ દુવા માંગી હતી કે પતિ સૂરજને જો સારું થઈ જશે તો તેઓ તિરુપતિ બાલાજીમાં પોતાના વાળ ચડાવશે સૂરજને ઠીક થયા પછી તૃપ્તિએ તિરુપતિ બાલાજી જઈને એમના વાળ સમર્પિત કરી દીધા ઇન્ડિયન એક્સપ્રેસથી વાતચીતમાં સુરજે કહ્યું તેઓ દીપ્તિ જેવી સાથી મેળવીને ખુદને ખુબજ ભગ્યશાળી મામનેછે જે એમના માટે આટલી હદ સુધી જઈ શકે છે.

એમણે કહ્યું કે જયારે હું લીલાવતી હોસ્પિટલની બહાર આવ્યો ત્યારે એમણે મને એમની દુવા વિશે જણાવ્યું ત્યારે મેં કહ્યું તમે આવું કરશો ત્યારે દીપ્તિએ કહ્યું મારા વાળ કરતા તમે વધુ મહત્વના છો દીપ્તિ એક્ટર છે અને તેઓ કેટલીયે સીસીયલમાં જોવા મળી ચુકી છે તેઓ હવે કામ પણ શરૂ કરવાની હતી પરંતુ વાળ ન હોવાના કારણે હવે તેઓ નહીં કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *