રિયાલિટી શો બિગ બોસ ઓટીટી વિજેતા અને અભિનેત્રી દિવ્યા અગ્રવાલે ગયા મહિનાઓ જ બ્રેકઅપ કર્યું હતું તેણીએ વરુણ સુદ સાથે બ્રેકઅપ ને લગભગ 9 મહિના જ થાય છે અને હવે દિવ્યાના જન્મદિવ પાર્ટીમાં અપૂર્વ ફંડગાવે બધાની સામે અંગૂઠી પહેરાવી દીધી અપૂર્વ એ દિવ્યાને પ્રપોઝ કર્યું.
અને દિવ્યા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ તેણીએ ઇન્સ્ટાગ્રામ માં સગાઈના વિડિઓ અને ફોટો શેર કરતા છવાઈ ગયા છે દિવ્યા એ તેના જન્મદિવસ પર અપૂર્વા પાડગાંવકર સાથે તેની સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે જણાવી દઈએ દિવ્યા પહેલા વરુણ સૂદ સાથે રિલેશનશિપમાં હતી.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષની શરૂઆતમાં બંને અલગ થઈ ગયા હતા એમના બ્રેકઅપ ને માંડ 9 મહિના પણ નથી થયા ને દિવ્યાએ સગાઈ કરી લીધી છે હવે વરુણ સૂદે અભિનેત્રીની સગાઈ પર પોતાની પ્રતિક્રિયા આપી છે દિવ્યાની સગાઈ પર તેના પૂર્વ બોયફ્રેન્ડ વરુણે એક વિચિત્ર ટ્વીટ શેર કર્યું.
જેમાં માત્ર રિલેક્સ્ડ ઇમોટિકન શેર કર્યું પરંતુ એ ટ્વીટને ફેન્સે માની લીધું કે તેની આ ટ્વીટ દિવ્યાની અપૂર્વ સાથેની સગાઈ પરની તેની પ્રતિક્રિયા છે અને તેના બાદ ફેન્સ તેના પર અલગ અલગ પ્ર્રોઈઓક્રિયા આપવા લાગ્યા 6 તારીખે સોશિયલ મીડિયા પર અપૂર્વ સાથેની તેની સગાઈની કેટલીક શેર કરી હતી.