ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ હાલ રાજકોટ પોલીસ કસ્ટડીમાં છે બિલ્ડર મયુરસિંહ રાણા ના પરીવારજનો એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ 6 રાજકોટ સરેશ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના સાગરીતો કિશન કુભારંવાડીયા અને હરેશ રબારીએ જાનલેવા હુમલો કરી લાકડી.
ધોકા વડે મયુર સિંહ રાણા ને માર મારતાં મયુર સિંહ રાણા ને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા દેવાયત ખાવડ પોલીસ થી 10 દિવસથી નાસતા ફરતા હતા અને આગોતરા જામીન મુકેલા હતા એ વચ્ચે તાજેતરમાં દેવાયત ખાવડ અને તેના બે સાગીરથો પોલીસ સામે હાજર થતાં તેમના.
રીમાન્ડ બે દિવસમાં મંજુર કરવામાં આવ્યા જેમાં તેઓ મુળી એક વાડીમાં રોકાયેલા હતા તેવું જાણવા મળ્યું હતું તેમના વકીલે જણાવ્યું હતું કે સીટીસીવી કેમેરા ફૂટેજમાં દેવાયત ખવડ નું મોઢું સ્પષ્ટ રીતે દેખાતું નથી અને આ ઘટનામાં બિલકુલ તેઓ નિર્દોષ છે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેઓ એક નામી કલાકાર છે અને વ્યક્તિગત.
દુશ્મની ના કારણે તેમના પર ખોટા ગંભીર આરોપો લગાડી કલમો દાખલ કરવામાં આવી છે તેઓ પોલીસથી નાસતા ફરતા નહોતા પરંતુ તેઓએ આગોતરા જામીન મુકેલા હતા અને પોતાના મિત્રોને ત્યાં રોકાયેલા હતા પોલીસે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વિનાની કાર અને હથિયાર જપ્ત કર્યા છે સાથે દેવાયત ખાવડ અને તેના સાગીરથોને.
કોર્ટમાં લઈ જતા આ ઘટનાને નજરે જોનાર એક સાક્ષીએ દેવાયત ખાવડ ની ઓળખ કરી હતી અને સાથે રહેલા હરેશ રબારી અને કિશન કુભારંવાડીયા ને ઓળખતો નથી એવું જણાવ્યુ હતુ મયુર સિંહ રાણા હાલ હોસ્પિટલમાં છે તેઓ આગળની તારીખ પર કોર્ટમાં હાજર રહેશે એવી વિગતો સામે આવી છે કોર્ટે હાલ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે અને આગળની તારીખ આપી છે.