બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી પોતાના ડ્રેસિંગ સેન્સ અને ડાન્સ વિડીયો થી ખૂબ જ હાઈલાઈટ રહે છે તેનો મદમસ્ત યૌવનનો ઉભાર જોઈ ફેન્સ તેના પર મનમુકીને પ્રેમ વરસાતા રહે છે નોરા ફતેહી એ ઘણી બધી ફિલ્મો માં સુપરહિટ આઇટમ સોંગ આપીને ખુબ જ લોકપ્રિયતા મેળવી છે.
દેશભરમાં તેના પતલી કમરના લચકાના લાખો દિવાના છે નોરા ફતેહી આ દિવસોમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો જજ કરી રહી છે જેમાં સેટ બહાર અવારનવાર કાતિલાના અને બોલ્ડ લુક થી ફેન્સ ના હૈયામાં પ્રેમ ઉભરાવતી રહે છે આ વચ્ચે તાજેતરમાં નોરા ફતેહી ફિલ્મસીટી બહાર શાનદાર લુકમાં સ્પોટ થઈ હતી.
પીકં જીમ ટ્રેક ફીટ પેન્ટ અને પીકં ડીપનેક ટોપ પર બ્લુ જેકેટ માં તે ખુબ જ બોલ્ડ અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ પર ફેન્સ મદહોશ બન્યા હતા નોરા ફતેહી ના ભરાવદાર નિતંબો અને બમ જોતા ચાહકોના હૈયા ભરાઈ આવ્યા હતા અને સોસીયલ મિડિયા પર થયેલા આ વાઈરલ વિડિઓ પર ફેન્સ મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.
નોરા ફતેહી નો આ કાતીલાના લુક પણ હંમેશા ની જેમ ખુબ છવાઈ ગયો હતો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ પર પોતાના બીકીની ટ્રેક શુટ અને ડીપનેક બ્રા!લેટ માં ડાન્સ વિડીઓ થી બોલ્ડ લુક આપે માદક અદાઓ થી ચાહકોને લોભાવતી રહે છે જેની દરેક તસવીરો પર ફેન્સ લાઈક કમેન્ટથી તેને પ્રેમ આપતા રહે છે