બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી જેને પોતાના ફિલ્મી કેરિયરમાં ખૂબ જ સુંદર અભિને થતી દર્શકોમાં ઓળખ પ્રાપ્ત કરી ઘણી બધી બોલીવુડ ફિલ્મોમાં શિલ્પા શેટ્ટી એ સુરેશ અભિને થતી ઘણા બધા એવોર્ડ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી આ વચ્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ રાજકુન્દ્રા પર ખરાબ વિડિયો બનાવવાના લાગેલા આરોપ અને.
થયેલા કેસ થી તેઓ ત્રણ મહિના જેલ પણ જઈને આવ્યા છે આ કેસ હાલમાં ચાલી રહ્યો છે એ વચ્ચે રાજકુંદ્રા અવારનવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થતાં રહે છે રાજકુંદ્રા પર ખરાબ વિડિયો બનાવવાના આરોપ લાગેલા છે જેનાથી તેઓ પોતાનું મોઢુ સંતાડંતા રહે છે તેઓ સ્પાઇડરમેન બેટમેન જેવા ઘણા બધા મોહરાઓ પહેરીને મિડીયાની સામે આવે છે.
તેઓ ડરે છે તેમના નામે કોઈ ફરી ટ્રેડ ના ચાલે અને ન્યુઝ ના બની જાય આ વચ્ચે તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પોતાની નવી બ્રાન્ચ પીઝા રેસ્ટોરન્ટ નું ઓપનિંગ કરવા માટે પહોંચ્યા હતા જેમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી ઓપન હેર અને લાઈટ મેકઅપ સાથે ગોગલ્સમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પિંક શોર્ટ આઉટ ફીટ માં શિલ્પા શેટ્ટી ની સુંદરતા અત્યંત આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન રાજ કુંદ્રા હંમેશા ની જેમ પોતાનું મોઢું સંતાડીને બેટમેટનું હેલ્મેટ પહેરીને જોવા મળ્યા હતા તેઓ એ મીડિયા અને પેપરાજી સામે પોતાનું મોઢું દેખાડ્યું નહોતુ આ દરમિયાન શિલ્પા શેટ્ટી સાથે રહેલી એક નાની બાળકી ખૂબ જ રડવા લાગી હતી.
તે રાજ કુંદ્રા ને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી શિલ્પા શેટ્ટી એ તેને તેડી લીધી અને તેને છાની રાખવાનો પ્રયત્ન કર્યો આજુબાજુના બાળકો પણ ખૂબ જ ડરી ગયા હતા કે આ શું આવ્યું રાજ કુંદ્રા અવારનવાર ટ્રોલીગના શિકારથી બચવા માટે અવનવા માસ્ક નો ઉપયોગ કરતા જોવા મળે છે આ વચ્ચે તેઓ બાળકો ને ડરાવતા જોવા મળ્યા હતા.