નોરા ફતેહી પોતાના બોલ્ડ અને ગ્લર્મ્સ લુકને લઈને સોસીયલ મીડિયામાં છવાઈ રહેતી હોય છે અને એકવાર ફરીથી નોરાનું બોલ્ડ લુક સામે આવ્યું છે હકીકતમાં નોરાનો હાલમાં ટોપ લુકમાં ગ્લમરસ અને બોલ્ડ લુક જોવા મળ્યો છે તમને જણાવી દઈએ નોરા ફતેહી ઝલક દિખલાજા 10 ને જજ કરતા જોવા મળશે.
સોમા નોરાનું બોલ્ડ લુક ફેન્સને જોવા મળશે નોરા પર્પલ ગાઉનમાં કોઈ અપ્સરાથી ઓછી લગતી ન હતી તેના ચહેરાના નૂર જોઈ ફેન્સ પણ તેના દીવાના થઈ રહ્યા છે થાઈ હાઈ સ્લીટ ગાઉન સાથે નોરાએ હાઈ હિલ્સ સાથે પોતાના લુકને પૂરું કર્યું છે નોરાએ આ લુકમાં મીડિયા સામે શાનદાર પોઝ આપતા સોટોશૂટ પણ કરાવ્યું.
નોરા ફતેહીને ચાહનારાનું લિસ્ટ દિન પ્રતિદિન વધી રહ્યું છે નોરાનું હોટ લુક ખુબ પસંદ કરવામાં આવે છે ફેન્સ લગાતાર નોરાની તસ્વીર પર લાઈક અને કોમેંટ કરતા જોવા મળે છે ક્રોપ ટોપ અને મોમી ટાઈપની સ્કર્ટ પહેરીને સ્પોટ થયેલ નોરા ફતેહીની આ તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવી રહી છે તેને અત્યારે સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે.