બોલીવુડની ઘટિયા હરકતો પરથી બોલીવુડની કેટલીએ એક્ટર પડદો ઉઠાવી ચુકી છે પરંતુ હવે મલ્લિકા શેરાવતે જે વાત કરી છે તેનાથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની ઈજ્જત ધૂળમાં મળી જશે મલ્લિકા જણાવ્યું કે દુબઈની એક હોટેલમાં એક મોટા સ્ટારે અડધી રાત્રે તેમની રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.
મલ્લિકાનો આ ખુલાસો હોશ ઉડાવી દે તેવો છે અમર ઉજાલાથી વાતચીત દરમિયાન મલ્લીકાએ કહ્યું હું જયારે પણ સાચું બોલું છું ત્યારે મુશ્કેલીમાં પડી જાઉં છું તેના વચ્ચે મલાઈકાએ દીપિકા પર પણ નિશાન તાક્યું છે મલ્લીકાએ કહ્યું કે હાલમાં થોડા સમય પહેલા ગહેરાઈયા આવ્યું હતું જેમાં દીપિકાએ કામ કર્યું હતું તે ફિલ્મના સીન મ!ર્ડર ફિલ્મ.
કરતા પણ વધુ બોલ્ડ છે જયારે મેં મ!ર્ડર ફિલ્મ કર્યું હતું ત્યારે કેટલી બબાલ મચી ગઈ હતી મલ્લિકાએ કહ્યું કે બહારથી આવતી એક્ટર માટે સીમા નક્કી કરવામ આવે છે પરંતુ એજ કામ મોટા પ્રોડ્યુસરની પુત્રી કરે તો કોઈ કંઈ નથી કહેતું અને મને જે પણ ફિલ્મો મળી ઓડિશનના જોર પર મળી છે મલ્લિકાએ કહ્યું કે ભટ્ટ સાહેબ મને કહ્યા.
કરતા હતા કે જયારે તમે પડી જાવ છો ત્યારે લોકોને બહુ મજા આવે છે મલ્લિકાએ કહ્યું બોલીવુડમાં તમે જ્યાં સુધી મોટા સ્ટાર સાથે સમાધાન નહીં કરો ત્યાં સુધી મોટો સ્ટાર તમારી સાથે કામ નહીં કરે આ બોલીવુડની સચ્ચાઈ છે અને આ મારો અનુભવ છે કોઈ એક્ટર કહેતું હોય કે બધું ખોટુંછે તો તેઓ તદ્દન જૂઠું બોલી રહી છે.
મલ્લિકાએ જણાવ્યુ કે તેઓ દુબઈમાં એકવાર પોતાના કરિયરની મોટી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે એક મોટો સ્ટાર હોટેલમાં રૂમનો દરવાનો વારંવાર ખખડાવી રહ્યો હતો પરંતુ મલ્લીકાએ દરવાજો ખોલવાની ના પાડી દીઘી મલ્લિકાનો ખુલાસો ચોંકાવનારો છે આજસુધી કોઈ એક્ટરે આવા મોટા ખુલાસા નથી કર્યા.