બોલીવુડ ફિલ્મ અભિનેતા વિકી કૌશલ પોતાની આવનારી ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા ને લઇ ને ખુબ જ ચર્ચાઓ માં છવાયા છે આ ફિલ્મ નું ટ્રેલર તાજેતરમાં રીલીઝ થયું છે જેમાં વિકી કૌશલ અભિનેત્રી ભુમી પેડનેકર અને કિયારા અડવાની સાથે જોવા મળે છે આ ફિલ્મ માં બંને અભિનેત્રીઓ સાથે વિકી કૌશલ રોમાન્સ કરતા જોવા મળે છે.
આ ફિલ્મ 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મની સ્ટોરી ખૂબ જ રોમેન્ટિક અને કોમેડી હોય તેવું જાણવા મળ્યું છે તેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે એ વચ્ચે તાજેતરમાં વિકી કૌશલ પોતાના ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણી સાથે.
ફિલ્મ નું પ્રમોશન જોર શોર થી કરી રહ્યા છે એક ઇવેન્ટમાં વિકી કૌશલ શાનદાર અંદાજમાં કિયારાની સાથે જોવા મળ્યા હતા કિયારા પણ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં વિકી કૌશલ ના હાથો માં હાથ નાખીને પેપરાજીને પોઝ આપી રહી હતી વિકી કૌશલ પણ મસ્તી ના અંદાજમા કિયારાને પોતાની.
બાહોમાં પકડીને પોઝ આપતાં હતાં આ દરમિયાન તેઓ જ્યારે સેટ છોડી જતા હતા પાછડ થી કેટરીના કૈફ આવી અને તે વિકી કૌશલ ને ફરી પેપરાજી અને મિડીયા ની સામે લઈ ને આવી અને વિકી કૌશલ ના હાથોમાં હાથ નાખી ને પોઝ આપ્યા જે દરમિયાન લોકો ચોંકી ગયા હતા કેટરીના કૈફ ની.
આ હરપથી યુઝરો કમેન્ટ્સ આપી રહ્યા હતા કે પત્ની તો આખરી પત્ની હોય છે તે ક્યારેય પોતાના પતિને બીજી સ્ત્રીની બાહોમાં જોઈ શકતી નથી અને તેની સાથેની તસવીરો સાથે પોતાની તસવીરો પણ વાયરલ થાય તો લોકોને ખબર પડે કે વિકી કૌશલ માત્ર કેટરિના કેફ નો છે કેટરીના કેફ અને.
વિકી કૌશલે આ વર્ષની શરૂઆતમાં જ એકબીજાથી લગ્ન કર્યા હતા અને તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે કેટરીના કેફ વિકી કૌશલ સાથેની ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે જેમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ નો રોમાન્સ અને સરસ બોન્ડીગ જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.