Cli
અરબપતિ પરણીતી ચોપડાના થનાર પતિ નેતાજી રાઘવ ચડ્ડા પાસે કેટલી છે સંપતી ? જાણી તમે પણ ચોંકી જશો...

અરબપતિ પરણીતી ચોપડાના થનાર પતિ નેતાજી રાઘવ ચડ્ડા પાસે કેટલી છે સંપતી ? જાણી તમે પણ ચોંકી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પરીણીતી ચોપડા અને પંજાબ સાસંદ આમ આદમી પાર્ટી ના નેતા રાઘવ ચડ્ડા ના લગ્ન ની ખબરો આ દિવસોમાં ખૂબ ચર્ચાઓમાં છે થનાર પત્નિ પરણીતી ચોપડા ની સામે રાઘવ ચડ્ડા નું પ્રોપટીના મામલે પોતાનું ઘર પણ નથી ફુલોની સેજ પર રહેનાર.

પરણીતી ચોપરા ને રાઘવ ચડ્ડા સાથે પ્રેમ થયો પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટી ના હેન્સમ નેતા રાઘવ ચડ્ડા ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે આ અઠવાડિયે જ બંનેની સગાઈ યોજવા જઈ રહી છે અને એના માટે અભિનેત્રી પરિણીતી ચોપડા ની બહેન.

હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના જીજાજી નિક જોનાસ અમેરીકાથી ભારત આવી પહોંચ્યા છે પરંતુ આ વચ્ચે રાઘવ ચડ્ડા અને તેમની થનાર પત્ની પરિણીતી ચોપડા ની સંપત્તિને લઈને મોટો ખુલાસો થયો છે દોલતના મામલે પરણીતી ચોપડા સામે.

રાઘવ ચડ્ડા ક્યાંય દેખાતા નથી ચુટંણી દરમિયાન રાઘવ ચડ્ડા એ પોતાની સંપત્તિ જાહેર કરી હતી એ જ સમયે તેમને જણાવ્યું હતું કે તેમના પાસે માત્ર 36 લાખની સંપત્તિ છે પ્રોપર્ટીના મામલે રાઘવ ચડ્ડા પાસે પોતાનું મકાન કે પોતાની જમીન પણ નથી રાઘવ ચડ્ડા પાસે.

મારુતી પોતાની એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર છે સાથે તેમની પાસે 90 ગ્રામ સોનાના ઘરેણા છે રાઘવ ચડ્ડા ને સરકારી મકાન અને સરકારી ગાડી મળી છે તેનો તેવો ઉપયોગ કરે છે તો બીજી તરફ પરણીતી ચોપડા દર મહિને 40 લાખની કમાણી કરે છે અને પરણીતી ચોપડાની.

કુલ સંપત્તિ 67 કરોડ આશપાસ છે સાથે મુંબઈમાં પરિણીતી નો 22 કરોડનો આલીશાન બંગલો પણ છે સાથે પરણીતી ચોપડા પાસે ઓડી ક્યું ફાઈવ જેગુઆર એક્સ એલ બિ સિક્સ જેવી ઘણી બધી મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરણીતી ચોપડા નું.

કેરીયર વધારે સારું નથી રહ્યુ પરંતુ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તે ઘણી મોટી કમાણી કરી લે છે પરણીતી ચોપડા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ભણેલી અભિનેત્રી છે પરણીતી ચોપડા એ માન્ચેસ્ટર બિઝનેસ સ્કુલ થી બિઝનેસ ફાઈનાન્સ અને ઈકોનોમી ઓનેનસ્ટની.

ડીગ્રી પ્રાપ્ત કરી છે પરણીતી ચોપડા એ પોતાની સંપત્તિ ને સાઈડ પર મુકીને નેતાજી સાથે પ્રેમ કર્યો અને રાઘવ ચડ્ડા પી સાદગી અને સંસ્કાર થી પ્રભાવિત થઈ લગ્ન નો સંકલ્પ લીધો છે બંને એકબીજા ને સાચા દિલથી અપનાવીને હવે લગ્ન ના બંધન માં બંધાવા જઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *