બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ તેના જાદુઈ અવાજના લાખો લોકો દિવાના છે તેઓ એમની શાનદાર ગાયિકી માટે જાણીતા છે સાથે સાથે એમની રમુજી હરકતોથી પણ જાણીતા છે નેહા કક્કડ સોસીયલ મીડિયામાં ઘણી એકટિવ રહે છે જેમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં એકટિવ રહે છે તેવા સમયે હમણાં થોડાં દિવસોથી નેહા કક્કડનો એક વીડિઓ હમણાં1 જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે જેમાં નેહા ભેંશ દોતા નજરે પડી રહી છે.
સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે નેહા કક્કડનો આ વાઈરલ લોકો વીડિયો વધુ પસંદ કરી રહ્યાં છે તમે નેહાને ખાશ કરીને ગીતો ગાતા જોઈ હશે પરંતુ આ વીડિયોમાં નેહા ભેંશ દોહી રહી છે તમે વિડીઓમાં જોઈ શકો છો કે નેહા એ રિતે ભેંશ ડોઈ રહીછે કે ભેંશ દોવામાં પહેલેથીજ માહિર હોય નેહા કક્કડ ની વાત કરીએ તો તેઓ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને ના ફોટા અને વીડિયો અપલોડ કરતા રહેતા હોય છે.
નેહાના આ વિડીયોમાં તમે જોઈ શકે છે કે કઈ રીતે વે બાલ્ટિલા ભેષ્ણુ દુધ દોહીને નાખી રહી છે અને ધીરે ધીરે ભૈંસ ઓચળ ખીચી રહી છે એટલું જ નહીં તે એક ભાઈ ઊભાં હોય છે અને નેહા તેમને પણ પૂછી નાખે છે આ દૂધ કાઢીએ તો ભેશને દુખતું નહિ હોય આ વિડીયો લોકોને વધારે પસંદ આવી રહ્યો છે નેહા કક્કડ નું મીડિયા પર ફૈન ફોલોઇંગ ખૂબ મોટી જોવા મળે છે કેમ કે તે તેની તસવીરો અને વિડીયો પર ઘણી લાઇકો આવતી હોય છે તેમનો આ વિડીયો બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેમનો વીડિઓ સેર પણ બહુ થઈ રહ્યો છે.