બૉલીવુડ એક્ટર ઉર્ફી જાવેદ તેના અલગ અલગ પહેરવેશને લઈને શોસીયયલ મીડિયામાં ચર્ચામાં રહે છે ક્યારેક કોથળો વીંટીને આવી છે ક્યારેક ગુલાબોનાં ફૂલ તો કયારેક દોરડી વીંટીને આ એક્ટર હંમેશા તેના આઉટફિટને લઈને ચર્ચામાં રહે છે પરંતુ હવે ઉર્ફી જાવેદને ટક્કર મારે તેવી વધુ એક યુવતી સામે આવી છે જેણે પહેરવેશ મામલે ઉર્ફીને પણ પાછળ છોડી છે.
હકીકતમાં આપણે જે યુવતીની વાત કરી રહ્યા છે તેઓ ફેસબુક પર ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે ફેસબુકમાં ઘણી એકટીવ રહેતી યુવતીનું નામ ચંદના ડેછે ચંદના ડે માત્ર તેના કપડાને કારણે જ નહીં પરંતુ તેના ફિગરને કારણે પણ ચર્ચામાં રહે છે ચંદનાએ ફેસબુક પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારથી રાતોરાત સોસીયલ મીડિયામાં હાઈલાઈટ થઈ છે.
હવે કેટલાક લોકોએ તેને ગરીબ ઉર્ફી જાવેદ પણ કહેવા લાગ્યા છે યુવતી સોસીયલ મીડિયામાં કંઈક એવા કપડાં પહેરીને ફોટો શેર કરે છેકે ઉર્ફી જાવેદ પણ તેની આગળ ઝાંખી પડે આ યુવતીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છાણામાંથી બનાવેલા કપડા અને બેગથી બનાવેલ કપડાં જેવા અતરંગી કપડાથી પોતાનું શરીર ઢાંક્યું છે.
યુવતીના ફોટો પર નજર કરીએ તો તેણે શાકભાજી ના પતાથી ઝાડવાના પાનથી જેવા અજીબો ગરીબ કપડાં પહેરીને આ યુવતી તેના ફોટો શેર કરી રહ્યા છે લોકો તેને ફોલોવ કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે લોકો આ યુવતીને ઉર્ફી જાવેદની કોપી કહી રહ્યા છે અને ટ્રોલ પણ કરી રહ્યા છે.