Cli
મલાઈકા અરોડા ની વાદે ચડી નેહા ભસીન, જાળીદાર બ્લેક બિકીની પહેરીને એરપોર્ટ પર‌ ઉતરી...

મલાઈકા અરોડા ની વાદે ચડી નેહા ભસીન, જાળીદાર બ્લેક બિકીની પહેરીને એરપોર્ટ પર‌ ઉતરી…

Bollywood/Entertainment Breaking

પંજાબી ફેમસ આલ્બમ સોંગ થકી દુનિયાભરમાં ખુબ લોકપ્રિયતા મેળવનાર પોપ સિંગર નેહા ભસીન બિગબોસ રીયાલીટી શો માં આવ્યા બાદ પોતાની બોલ્ડનેશ અને કાતીલાના અંદાજ થી સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈ લાઈટ રહે છે ધુનકી જગ ઘુમેયા ઈશ્કમ કુચ ખાશ હૈ સ્ગેસ સે જેવા ઘણા બધા વિડીઓ આલ્બમ સોગંથી.

ચાહકો ના દિલની ધડકન બની ચુકેલી નેહા ભસીન ઈન્સ્ટાગ્રામ પર ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે પોતાના મ્યુઝિક કેરિયર સાથે પોતાની બોલ્ડનેશ થી નેહા ભશીન ફેન્સ ને મદહોશ કરતી જોવા મળે છે નેહા ભસીન ના ડાન્સ વિડીયો અને બિકીની વેસ્ટન આઉટફીટ લુક પર ચાહકો ફિદા રહે છે પોતાની માસુમિયત થી ફેન્સ ને દિવાના બનાવતી.

નેહા ભસીન તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક બિકીની પર વાઈટ બ્લેક કોમ્બો પ્રિન્ટેડ જેકેટ માં નેહા ભશીન ખુબ જ હોટ અને સે!ક્સી લાગી રહી હતી હાથોં માં બેગ અને માથે પીકં ટોપી સાથે લાઈટ મેકઅપ અને ઓપન ગોલ્ડન હેર માં નેહા ચાહકો ને લોભાવતી જોવા મળી હતી તેની જાળીદાર બ્રા માંથી.

તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની અને તેની દિલકશ અદાઓ જોતા ચાહકો ભાન ભુલી બેઠા હતા કાતીલાના અદાઓ સાથે તેને બિકીની લુક ફોન્ટ કરી પોતાનું રશીલુ યૌવન ફોન્ટ કરી ચાહકોને ઉત્તેજીત અવસ્થામાં પહોંચાડી દિધા હતાં નેહાની આ અદાઓ અને તેનો દિલકશ અંદાજ જોતા ચાહકો તેની સાથે સેલ્ફી લેવા પડાપડી.

કરતા જોવા મળ્યા હતા પોતાના સુમધુર અવાજ થી ચાહકોના હૈયા હલબલાવતી નેહા ભસીન પોતાની સુંદરતા સાથે બોલ્ડ ફિગર થી ચાહકોને દિવાના બનાવી રહી હતી તેને માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ પર ખુબ વાઈરલ થઈ હતી જેના પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *