રસ્તા ઉપર 1 થીબ કિલોમીટરના અંતર સુધી જોવા મળ્યા સોનાના ટુકડા ત્યારબાદ લોકો ત્યાં પહોંચી ગયા સામાણીય અને અન્ય વસ્તુઓની મદદ લેતા ત્યાં સોનાના ટુકડા ભેગા કરવા લાગ્યા. તો બન્યા રહેજો આજના વીડિયોમાં આપણે આ જ ટુકડા વિશે વાત કરવાના છીએ
કે શું ખરેખર આજે આપણને દેખાઈ રહ્યું છે તે સોનાના ટુકડા છે અને એક્ચ્યુઅલમાં આને વેચી લોકોએ કેટલું કમાયા અને કેટલી કમાણી કરી તેના જ વિશે આપણે વાત કરવાના છીએ. તો આ જે ઘટના છે તે નારોલીથી દમણની છે જ્યાં ટેમ્પો પ્રસાર થતાબે થીત કિમીટરના અંતર સુધી કંઈક આ રીતનો કચરો જોવા મળે છે. ત્યારબાદ ત્યાં અમુક લોકો ઊભા રહી તેને કલેક્ટ કરવા લાગે છે
અને તેમને જોઈ બીજા લોકો પણ ત્યાં ઊભા રહે છે અને જોવા લાગે છે કે શું છે? એમ કરતાં કરતા થોડા બહુ થઈ અને ભીડ જમા થઈ જાય છે અને તે 2 થી 3 kmના અંતર સુધી ત્યાં માણસો ઝાડું અને બીજો અન્ય પ્રકારની વસ્તુઓ લઈ તે ટુકડાઓને કલેક્ટ કરવા લાગે છે અને જે રસ્તામાં વસ્તુ કલેક્ટ કરી રહ્યા હતા તેમનું કહેવું છે કે આ સોનાના ટુકડા છે અને અમુક લોકોનું કહેવું હતું કે આ કોપર પણ ત્યાં બધા જ જમા થઈ તેને કલેક્ટ કરી અને તેને વેચવા માટે તૈયાર થઈ જાય છે
અને આ કલેક્ટ કરવામાં તે લોકો એટલા ખોવાઈ ગયા હતા કે તેમને એ પણ ભાન નતો કે તે લોકો રસ્તામાં ઊભા રહી અને આ કામ કરી રહ્યા છે પણ એક્ચ્યુલમાં આ કોઈ સોનું ન હતું તે ટેમ્પામાંથી પડેલા સોના ટાઈપનાનો કચરો હતો જેને લોકો સોનું માની અને ત્યાં વીણવા લાગ્યા હતા
અને આફવા એટલી ફેલાઈ ગઈ કે ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ અને તે કચરાને જ ભેગું કરવા લાગ્યા તો જો તમારી પણ સામે ક્યારે ક્યારે પણ આવી ઘટના બને તો તેના પર તરત જ વિશ્વાસ ન કરી લેવો તેના પર જાંચ પડતાલ જરૂરથી કરવી અને આવી જ માહિતી જોવા માટે અમારા વીડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હમ