કંગના રાણાવતથી પંગો લેવો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બહુ ભારે પડી ગયો છે તમે લોકો કદાચ ભૂલી ગયા હસો કદાચ એ વાત 2020ની છે જયારે બીએમસીએ મુંબઈમાં કંગના રાણાવતની ઓફિસને અવૈદ્ય જણાવીને તેના પર ફૂલડોઝર ચલાવી દીધું હતું આ ઓફિસને બનાવમાં કંગનાએ પોતાના બધી.
મહેનત લગાવી દીધી હતી પરંતુ તમામ કોશીશ બાદ પણ બીએમસી ન માની અને કંગનાની ઓફિસ તોડી દીધી તેના બાદ કંગનાએ એક વિડિઓ જાહેર કરતા ઉદ્ધવ ઠાકરે માટે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે તમને શું લાગેછે કે તમે મારાથી બદલો લીધો છે આજે મારુ ઘર તૂટ્યું છે કાલે તમારું ઘમંડ તૂટશે અને આજે કંગનાની.
એ વાત સો ટકા સાચી થઈ ગઈ એમનો શ્રાપ કબૂલ થયા અને રાતો રાત ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી આવાસ છોડવો પડ્યો મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરેની સરકાર ગમે તે સમયે પડી શકે છે કેટલાય MLA ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ ગયા છે પરંતુ કાલે જે થયું તેની ભવિષ્યવાણી કંગનાએ 2 વર્ષ પહેલા કરી હતી મિત્રો આ મામલે તમવા શું કહેશો.