Cli
ભારતને વિશ્વ વિજેતા બનાવનાર ક્રિકેટર અર્ચના દેવી આવે છે ખુબ જ ગરીબ પરિવાર માંથી, જુવો તસ્વીર સાથે...

ભારતને વિશ્વ વિજેતા બનાવનાર ક્રિકેટર અર્ચના દેવી આવે છે ખુબ જ ગરીબ પરિવાર માંથી, જુવો તસ્વીર સાથે…

Breaking

ભારત દેશમાં પુરુષ ક્રિકેટને વધુ મહત્વ આપવામાં આવે છે પરંતુ મહિલાઓ પણ આ મામલે પાછળ નથી તે આ વર્ષ દરમિયાન ના વર્લ્ડકપ માં ભારતીય મહીલા ટીમે વિશ્વ કપ જીતીને સાબિત કરી દીધું છે તાજેતરમા યોજાયેલ અન્ડર 19 મહીલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પ્રતિયોગિતામાં માં ઇંગ્લેન્ડ હરાવીને ભારતે શાનદાર જીત મેળવી છે.

ઇંગ્લેન્ડની ટીમને માત્ર 68 રનમાં ઓલ આઉટ કરીને ભારતે ત્રણ વિકેટ ગુમાવીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી અને દેશમાં મહિલા ટીમ ને મજબૂત સાબિત કરી છે આ જીત બાદ મહીલા ક્રિકેટર અર્ચના ના ગામમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં ભારતની જીતનો ઉત્સવ જોવા મળ્યો હતો ઉત્તર પ્રદેશ ના કાનપુરના નાના.

એવા ગામ રતાઈ પુર્વામા સાલ 2004 માં જન્મેલી અર્ચના દેવી નું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે અર્ચના ના પિતાનું તેના નાનપણમાં જ દેહાંત થઈ ગયું હતું ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલી અર્ચના અનેક તકલીફોનો સામનો કરીને આ મુકામ પ્રાપ્ત કર્યું છે તેની માતા સરીતા દેવીએ ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે તેના પિતાનું દેહાંત થતાં.

એક સમયે અમારા ઘરમાં ખાવાના પણ પૈસા નહોતા ખૂબ જ હું મજૂરી કરવા જતી હતી અર્ચના ને ભણી ગણીને આગળ વધવું હતું સાલ 2008 માં કે!ન્સર ના કારણે અર્ચના ના પિતાનું દેહાતં થયું એ સમયે અર્ચના માત્ર 4 વર્ષ ની હતી નાનપણથી અર્ચના એક દીકરી નહીં પરંતુ દીકરાની જેમ પુરુષના કપડા પહેરતી હતી.

અને કહેતી હતી કે માં હું એક દિવસ તારું નામ રોશન કરીને રહીશ તે પોતાના ઘેરથી ત્રણ કિલોમીટર દૂર ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે મુરાદાબાદ જતી હતી ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર મહિલા ક્રિકેટર 18 વર્ષીય અર્ચના દેવીએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું.

મમ્મી એ ખૂબ જ તકલીફોનો સાપનો કરીને અમારો ઉછેર ગયો હતો મારું એડમિશન કસ્તુરબા ગાંધી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું સ્કૂલમાં એકવાર દોડની સ્પર્ધા થઇ જેમાં મારો નંબર બીજો આવ્યો ત્યારે મારી શિક્ષિકાએ મને રમતગમત પ્રત્યે પ્રેરણા આપી અને જેના થકીને ક્રિકેટની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હું ક્રિકેટ વિશે વધારે માહિતી.

ધરાવતી નહોતી મારી માતાને મેં વાત કરી કે મારે આગળ પ્રેક્ટિસ કરવા માટે કાનપુર જાવું છે ત્યાં જ મારો અભ્યાસ પૂરો કરવો છે પરંતુ અમારી પાસે એ સમયે પૈસા નહોતા હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવતી હતી આ સમયે મારી મેમ શિક્ષિકાએ મને ખૂબ મદદ કરી અને કાનપુર જવાનો રહેવાનો જમવાનો તમામ ખર્ચ પોતે.

ઉપાડ્યો સરિતા દેવી જણાવ્યું હતું કે દીકરી ને ભણવામાં અને ક્રિકેટ માં મદદ કરીને એની જીંદગી સુધારનાર શિક્ષિકા નો અમારા જીવનમાં મહત્વનો ફાળો રહ્યો છે પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું કે જો ભગવાનના આશીર્વાદ હશે તો દીકરી જરૂર આપણા બધાનું નામ રોશન કરશે અને તે મહત્વનું મુકામ મેળવીને.

રહેશે સાલ 2016 માં કાનપુરમા રોવર્સ ક્રિકેટ ક્લબમાં અર્ચના ની ક્રિકેટ પ્રત્યેની રુચી ને જોઈને પુનમ પાન્ડે એ સ્થાન આપ્યું રોવસ ટીમના કોચ કપીલ પાંડે એ અર્ચનાને સ્પિન બોલિંગ કરવા પ્રેરીત કરી અને અર્ચના સ્પીન બોલિંગમાં પણ સફળ સાબિત થઈ તે બંને પ્રકારની બોલિંગ કરી શકે છે ફાસ્ટ બોલિંગમાં અને સ્પીન.

બોલિંગમાં પણ અર્ચના અવલ્લ સાબીત થઈ છે અર્ચનાએ સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળે છે એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આગળ આવીને દેશનું નામ રોશન કરનાર દિકરી અર્ચના દેવી વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *